ચર્ચા:ઉપગ્રહ પ્રક્ષેપણ યાન

આભાર ધવલ ભાઇ, અમુક અંગ્રેજી શબ્દોનાં ચોક્કસ અર્થ જાણમાં નથી,જેમકે "Specific impulse". મિત્રોનીં મદદ આવકાર્ય છે.જરૂરી તકનિકી શબ્દો સુચવવા વિનંતી.--અશોક મોઢવાડીયા ૧૮:૦૮, ૨૫ નવેમ્બર ૨૦૦૮ (UTC)

અશોકભાઈ, "Specific impulse"નું ભદ્રંભદ્ર ગુજરાતી "નિશ્ચિત આવેગ" કરી શકાય, પરંતુ ખબર નથી કે તકનિકિ ગુજરાતીમાં પણ આ જ તેની પરિભાષા છે કે નહી. આવા અઘરા તકનિકિ શબ્દોનું ભાષાંતર અને લિવ્યંતર/લિપ્યંતર (transliteration) બંને વાપરવા વધુ યોગ્ય છે.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૦૧, ૨૬ નવેમ્બર ૨૦૦૮ (UTC)
  • આભાર ધવલભાઇ, "નિશ્ચિત આવેગ" એકદમ ચોક્કસ શબ્દ શોધી આપ્યો. આના આધારે વિજ્ઞાન માં શોધતા "નિયત આવેગ" શબ્દ મળ્યો. જે વાપરશું. ફરી આભાર.--અશોક મોઢવાડીયા ૦૯:૧૫, ૨૭ નવેમ્બર ૨૦૦૮ (UTC)
Return to "ઉપગ્રહ પ્રક્ષેપણ યાન" page.