સચિનદેવ બર્મન નું ચિત્ર ક્યાય મળી શકે તેમ નથી ? મેં commons પર ચકાસ્યું, ત્યાં પણ નાં મળ્યું. અંગ્રેજી વિકિપીડિયા પર ના લેખ માં ભી copyrighted image નો વપરાશ છે. કોઈક આના પર પ્રકાશ પાડે. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૫:૫૧, ૧૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

અઘરૂ કામ છે, કેમકે આજકાલ લોકોને માટે ચિત્રોનો સ્ત્રોત ગુગલ ઇમેજ સર્ચ. અને ત્યાંની બધીજ ઇમેજો પ્રકાશનાધિકાર હેઠળ હોવાની, જો ના પણ હોય તો તે મુક્ત છે તેની ખાતરી કરવી અશક્ય છે. પણ જો કોઈ એવો સ્ત્રોત જાણતા હોઈએ જે સંગિતનો રસિયો હોય તો તેની પાસેથી અસલી ફોટો મળવાની શક્યતા છે. મેં ઝવેરચંદ મેઘાણીના ચિત્ર માટે એક વખત એમ કર્યું હતું, પ્રકાશનાધિકાર ધરાવનારનો સંપર્ક પણ થયો, પણ વાત ખાસ આગળ ના વધી. પણ તે જ મોડલ એસ.ડી. બર્મનના કે અન્ય કોઈના પણ ફોટા મેળવવા માટે અખત્યાર કરી શકાય તેમ છે.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૫૧, ૧૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
Return to "એસ.ડી. બર્મન" page.