સંગીતમાં કોઇ ધ્રમ કે કોઇ સમાજ નથી.કવ્વાલી એ ભારતીય સૂફીઓનું તેમ જ એમાં પણ ખાસ કરીને મુસ્લિમ સમાજનું ભક્તિસંગીત ગણાય છે આ વાક્ય વાદા ઉભા કરે છે.કવ્વાલી મુસ્લિમ સમાજનું અને ભજન હીદુ સમાજનું આવા ભેદ ન રાખો...--Altafpatel123 ૧૪:૩૧, ૧૮ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)

અલ્તાફભાઇ, નમસ્કાર. આપની ભાવનાની કદર કરું છું , પરંતુ વિકિપીડિયાનું લેખન ભાવના કરતાં તથ્યો તરફ નિર્દેશ કરતું હોય તે ખાસ અગત્યનું છે. કવ્વાલીને લગતા અન્ય ભાષાના વિકિની કડીઓ મેં ગોઠવી છે, જે ડાબી બાજુના હાંસિયામાં છે. ત્યાંના લેખો વાંચીને આ બાબત આપના ખ્યાલમાં આવી જશે કે વિકિના લેખમાં મેં લખેલા વાક્ય કરતાં પણ વધુ માહિતિ મળે છે. વધુ માહિતિનો આપ અંગ્રેજી તેમ જ હિન્દીમાંથી અનુવાદ કરી આ લેખ વધુ માહિતિપ્રદ બનાવશો એવી આશા સહ રજા લંઉ છું--સતિષચંદ્ર ૧૮:૪૦, ૧૮ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)

Return to "કવ્વાલી" page.