ચર્ચા:કાતરા (ઈયળ)
આને કાતરા કહીએ કે નહી આપણે ગુજરાતીમાં? ખેતી સાથે નાતો ધરાવતા સભ્યોને વધુ ખબર હશે.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૪૮, ૩૦ નવેમ્બર ૨૦૧૦ (UTC)
- ધવલભાઈ, તમારી વાત સાચી છે. જો શિર્ષક બદલો તો કાતરા (ઈયળ) એવૂં નામ રાખશો તો બીજા લેખ જોડે અલગ પણ રહેશે. દાં તં. કાતરા (આમલી), કાતરા (અટક)1--સતિષચંદ્ર ૧૩:૨૬, ૩૦ નવેમ્બર ૨૦૧૦ (UTC)
- આભાર સતિષભાઈ, અને હા, એ વાત પર ધ્યાન દોરવા બદલ પણ કે 'કાતરા' અન્ય ઘણી જગ્યાએ વપરાઈ શકે છે. વધુમાં એક અરજ એ કે આપ જરા ચર્ચા:પર્યાયોક્તિ જોઈને ત્યાં પણ આપનું સુચન જણાવશો?--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૯, ૩૦ નવેમ્બર ૨૦૧૦ (UTC)
કાતરા (ઈયળ) વિશે ચર્ચા શરુ કરો
Talk pages are where people discuss how to make content on વિકિપીડિયા the best that it can be. You can use this page to start a discussion with others about how to improve કાતરા (ઈયળ).