ચર્ચા:કેશુભાઈ પટેલ

છેલ્લી ટીપ્પણી: ભાઇ કે ભાઈ ? વિષય પર Sam.ldite વડે ૧૧ વર્ષ પહેલાં

ભાઇ કે ભાઈ ? ફેરફાર કરો

સર્વ સંપાદકશ્રીઓ, આ લેખ અને અન્યત્ર ઘણી જગ્યાએ, ગુજરાતી નામ પાછળ લગાડાતું માનસૂચક વિશેષણ "ભાઈ", ’ભાઇ’ તરીકે લખાયું છે. શબ્દકોશ જોતાં સાચું વિશેષણ "ભાઈ" હોવાનું જણાય છે. (સં:ભાઈ). આ વિષયે સભ્યશ્રીઓનાં સૂચન આવકાર્ય છે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૦૬, ૧૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

અશોકભાઈ મેં હમણાં જયારે ગુજરાતના મુખ્યમંત્રીઓના લેખમાં ફેરફાર કર્યો ત્યારે આ જ વસ્તુ ધ્યાનમાં આવી, પણ સમયના અભાવે નજરઅંદાજ કરી. હું આપની સાથે તદ્દન સહમત છું. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૯:૪૮, ૧૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર
Return to "કેશુભાઈ પટેલ" page.