ગુજરાતના મુખ્યમંત્રીઓ
ગુજરાતના મુખ્યમંત્રી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની સરકારના વડા છે. ભારતના બંધારણ મુજબ મુખ્યમંત્રી રાજ્ય હેઠળ આવતી બધી સત્તાના વડા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાતના રાજ્યપાલ સામાન્ય રીતે બહુમતી ધરાવતા પક્ષ (કે ગઠબંધન)ને સરકાર રચવા માટે આમંત્રણ આપે છે. રાજ્યપાલ મુખ્યમંત્રીની નિયુક્તિ કરે છે, જેમનું મંત્રીમંડળ વિધાનસભાને સંયુક્ત રીતે જવાબદાર હોય છે. વિશ્વાસનો મત હોય તો, મુખ્યમંત્રીનો એક કાર્યકાળ ૫ વર્ષ હોય છે, કુલ કાર્યકાળની કોઇ મર્યાદા નથી.[૨]
ના ગુજરાતના મુખ્યમંત્રી | |
---|---|
માનદ્ | માનનીય |
સ્થિતિ | સરકારના વડા |
ટૂંકાક્ષરો | CM |
સભ્ય | ગુજરાત વિધાનસભા |
નિવાસસ્થાન | બંગલા નં ૨૬, મિનિસ્ટર્સ એન્કલેવ, સેક્ટર-૨૦, ગાંધીનગર |
નિમણૂક | ગુજરાત સરકાર |
પદ અવધિ | ૫ વર્ષો[૧] કોઇ મર્યાદા નહી |
પ્રારંભિક પદધારક | ડો. જીવરાજ નારાયણ મહેતા |
સ્થાપના | ૧ મે ૧૯૬૦ |
Deputy | ખાલી |
૧ મે ૧૯૬૦ના રોજ રચવામાં આવેલા ગુજરાત રાજ્યમાં ૧૬ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, જેમાંના ઘણાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી છે, જેમાં પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાનો સમાવેશ થાય છે. રાજ્યના સૌથી લાંબો સમય કાર્યકાળમાં રહેલાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે જેઓ ૨૦૦૧ના મધ્યભાગથી ૨૦૧૪ સુધી મુખ્યમંત્રી રહ્યા. વડાપ્રધાન તરીકે નિયુક્ત થતા તેમના પક્ષે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદ સોંપ્યું અને ૨૨ મે ૨૦૧૪થી ૭ ઓગસ્ટ ૨૦૧૬ સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યાર બાદ એટલે કે ૧૬મા મુખ્ય મંત્રી તરીકે વિજય રૂપાણી બન્યા. તેમણે તારીખ ૧૧ સપ્ટેમ્બ૨ ૨૦૨૧ ના રોજ મુખ્યમંત્રી પદે થી રાજીનામું આપ્યું હતું અને ૧૭માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા.
ગુજરાતના મુખ્યમંત્રીઓ
ફેરફાર કરોપક્ષો માટેનાં રંગો |
---|
ભારતીય જનતા પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જનતા દળ, જનતા દળ (ગુજરાત) જનતા મોરચો જનતા પક્ષ રાષ્ટ્રીય જનતા પાર્ટી N/A (રાષ્ટ્રપતિ શાસન) |
ક્રમ[lower-alpha ૧] | નામ | છબી | બેઠક | પદનો ક્રમ[૩] | પક્ષ[lower-alpha ૨] | સત્તાના દિવસો | વિધાનસભા[૪] | સંદર્ભ | ||
---|---|---|---|---|---|---|---|---|---|---|
૧ | ડો. જીવરાજ નારાયણ મહેતા | અમરેલી | ૧ મે ૧૯૬૦ | ૩ માર્ચ ૧૯૬૨ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | ૧૨૩૮ દિવસો | પ્રથમ (૧૯૬૦-૬૧) | [૫] | ||
૩ માર્ચ ૧૯૬૨ | ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૩ | દ્વિતિય (૧૯૬૨–૬૬) | [૬] | |||||||
૨ | બળવંતરાય મહેતા | ભાવનગર | ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૩ | ૨૦ સપ્ટેમ્બર ૧૯૬૫ | ૭૩૩ દિવસો | |||||
૩ | હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ | ઓલપાડ | ૨૦ સપ્ટેમ્બર ૧૯૬૫ | ૩ એપ્રિલ ૧૯૬૭ | ૨૦૬૨ દિવસો | |||||
૩ એપ્રિલ ૧૯૬૭ | ૧૨ મે ૧૯૭૧ | ત્રીજી (૧૯૬૭–૭૧) | [૭] | |||||||
– | ખાલી[lower-alpha ૩] (રાષ્ટ્રપતિ શાસન) |
૧૨ મે ૧૯૭૧ | ૧૭ માર્ચ ૧૯૭૨ | N/A | વિખેરી નખાઇ | |||||
૪ | ઘનશ્યામભાઈ ઓઝા | દહેગામ | ૧૭ માર્ચ ૧૯૭૨ | ૧૭ જુલાઇ ૧૯૭૩ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | ૪૮૮ દિવસો | ચોથી (૧૯૭૨–૭૪) | [૯] | ||
૫ | ચીમનભાઇ પટેલ | સંખેડા | ૧૮ જુલાઇ ૧૯૭૩ | ૯ ફેબ્રુઆરી ૧૯૭૪ | ૨૦૭ દિવસો | |||||
– | ખાલી[lower-alpha ૩] (રાષ્ટ્રપતિ શાસન) |
૯ ફેબ્રુઆરી ૧૯૭૪ | ૧૮ જૂન ૧૯૭૫ | N/A | વિખેરી નખાઇ | |||||
૬ | બાબુભાઈ જશભાઈ પટેલ | સાબરમતી | ૧૮ જૂન ૧૯૭૫ | ૧૨ માર્ચ ૧૯૭૬ | જનતા ફ્રંટ (ભા.રા.કો (ઓ) + ભારતીય જન સંઘ + ભારતીય લોક દળ + સમતા પાર્ટી |
૨૧૧ દિવસો | પાંચમી (૧૯૭૫–૮૦) | [૧૦] | ||
– | ખાલી[lower-alpha ૩] (રાષ્ટ્રપતિ શાસન) |
૧૨ માર્ચ ૧૯૭૬ | ૨૪ ડિસેમ્બર ૧૯૭૬ | N/A | ||||||
૭ | માધવસિંહ સોલંકી | ભાદરણ | ૨૪ ડિસેમ્બર ૧૯૭૬ | ૧૦ એપ્રિલ ૧૯૭૭ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | ૧૦૮ દિવસો | ||||
(૬) | બાબુભાઈ જશભાઈ પટેલ સાબરમતી |
સાબરમતી | ૧૧ એપ્રિલ ૧૯૭૭ | ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦ | જનતા પક્ષ | ૧૦૪૨ દિવસો (કુલ: ૧૨૫૩ દિવસો) | ||||
– | ખાલી[lower-alpha ૩] (રાષ્ટ્રપતિ શાસન) |
૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦ | ૭ જૂન ૧૯૮૦ | N/A | વિખેરી નખાઇ | |||||
(૭) | માધવસિંહ સોલંકી | ભાદરણ | ૭ જૂન ૧૯૮૦ | ૧૦ માર્ચ ૧૯૮૫ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | ૧૮૫૬ દિવસો | છઠ્ઠી (૧૯૮૦–૮૫) | [૧૧] | ||
૧૧ માર્ચ ૧૯૮૫ | ૬ જુલાઇ ૧૯૮૫ | સાતમી (૧૯૮૫–૯૦) | [૧૨] | |||||||
૮ | અમરસિંહ ચૌધરી | વ્યારા | ૬ જુલાઇ ૧૯૮૫ | ૯ ડિસેમ્બર ૧૯૮૯ | ૧૬૧૮ દિવસો | |||||
(૭) | માધવસિંહ સોલંકી | ભાદરણ | ૧૦ ડિસેમ્બર ૧૯૮૯ | ૪ માર્ચ ૧૯૯૦ | ૮૫ દિવસો (કુલ: ૨૦૪૯ દિવસો) | |||||
(૫) | ચીમનભાઈ પટેલ | સંખેડા | ૪ માર્ચ ૧૯૯૦ | ૨૫ ઓક્ટોબર ૧૯૯૦ | જનતા દળ + ભારતીય જનતા પાર્ટી | 3 વર્ષો, 350 દિવસો
(કુલ: ૧૪૪૫ દિવસો) |
આઠમી | |||
૨૫ ઓક્ટોબર ૧૯૯૦ | ૧૭ ફેબ્રુઆરી ૧૯૯૪ | જનતા દળ (ગુજરાત) + ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | ||||||||
૯ | છબીલદાસ મહેતા | મહુવા | ૧૭ ફેબ્રુઆરી ૧૯૯૪ | ૧૪ માર્ચ ૧૯૯૫ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | ૩૯૧ દિવસો | ||||
૧૦ | કેશુભાઈ પટેલ | વિસાવદર | ૧૪ માર્ચ ૧૯૯૫ | ૨૧ ઓક્ટોબર ૧૯૯૫ | ભારતીય જનતા પાર્ટી | ૨૨૧ દિવસો | નવમી (૧૯૯૫-૯૮) | [૧૩] | ||
૧૧ | સુરેશભાઈ મહેતા | માંડવી | ૨૧ ઓક્ટોબર ૧૯૯૫ | ૧૯ સપ્ટેમ્બર ૧૯૯૬ | ૩૩૪ દિવસો | |||||
– | ખાલી[lower-alpha ૩] (રાષ્ટ્રપતિ શાસન) |
૧૯ સપ્ટેમ્બર ૧૯૯૬ | ૨૩ ઓક્ટોબર ૧૯૯૬ | N/A | ||||||
૧૨ | શંકરસિંહ વાઘેલા | રાધનપુર | ૨૩ ઓક્ટોબર ૧૯૯૬ | ૨૭ ઓક્ટોબર ૧૯૯૭ | રાષ્ટ્રીય જનતા પાર્ટી | ૩૭૦ દિવસો | ||||
૧૩ | દિલીપ પરીખ |
|
ધંધુકા | ૨૮ ઓક્ટોબર ૧૯૯૭ | ૪ માર્ચ ૧૯૯૮ | ૧૨૮ દિવસો | ||||
(૧૦) | કેશુભાઈ પટેલ | વિસાવદર | ૪ માર્ચ ૧૯૯૮ | ૬ ઓક્ટોબર ૨૦૦૧ | ભારતીય જનતા પાર્ટી | ૧૩૧૨ દિવસો (કુલ: ૧૫૩૩ દિવસો) |
દસમી (૧૯૯૮–૨૦૦૨) | [૧૪] | ||
૧૪ | નરેન્દ્ર મોદી | રાજકોટ ૨ | ૭ ઓક્ટોબર ૨૦૦૧ | ૨૨ ડિસેમ્બર ૨૦૦૨ | 4610 દિવસો | |||||
મણિનગર | ૨૨ ડિસેમ્બર ૨૦૦૨ | ૨૨ ડિસેમ્બર ૨૦૦૭ | અગિયારમી (૨૦૦૨–૦૭) | [૧૫] | ||||||
૨૩ ડિસેમ્બર ૨૦૦૭ | ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ | બારમી (૨૦૦૭–૧૨) | [૧૬] | |||||||
૨૦ ડિસેમ્બર ૨૦૧૨ | ૨૨ મે ૨૦૧૪ | તેરમી (૨૦૧૨–૧૭) | [૧૭] | |||||||
૧૫ | આનંદીબેન પટેલ | ઘાટલોડિયા | ૨૨ મે ૨૦૧૪ | ૭ ઓગસ્ટ ૨૦૧૬ | 808 દિવસો | |||||
૧૬ | વિજય રૂપાણી | રાજકોટ (પશ્ચિમ) | ૭ ઓગસ્ટ ૨૦૧૬ | ૨૬ ડિસેમ્બર ૨૦૧૭ | 5 વર્ષો, 35 દિવસો | |||||
૨૬ ડિસેમ્બર ૨૦૧૭ | ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ | ચૌદમી
(૨૦૧૭-૨૦૨૨) |
[૧૮] | |||||||
૧૭ | ભૂપેન્દ્ર પટેલ | ઘાટલોડિયા | ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ | ૧૨ ડિસેમ્બર ૨૦૨૨ | 3 વર્ષો, 80 દિવસો | |||||
૧૨ ડિસેમ્બર ૨૦૨૨ | હાલમાં પદ પર | ૧૫મી (૨૦૨૨-) |
નોંધ
ફેરફાર કરો- ↑ A number inside brackets indicates that the incumbent has previously held office.
- ↑ This column only names the chief minister's party. The state government he headed may have been a complex coalition of several parties and independents; these are not listed here.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ President's rule may be imposed when the "government in a state is not able to function as per the Constitution", which often happens because no party or coalition has a majority in the assembly. When President's rule is in force in a state, its council of ministers stands dissolved. The office of chief minister thus lies vacant, and the administration is taken over by the governor, who functions on behalf of the central government. At times, the legislative assembly also stands dissolved.[૮]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Durga Das Basu. Introduction to the Constitution of India. 1960. 20th Edition, 2011 Reprint. pp. 241, 245. LexisNexis Butterworths Wadhwa Nagpur. ISBN 978-81-8038-559-9. Note: although the text talks about Indian state governments in general, it applies for the specific case of Gujarat as well.
- ↑ Durga Das Basu. Introduction to the Constitution of India. 1960. 20th Edition, 2011 Reprint. pp. 241, 245. LexisNexis Butterworths Wadhwa Nagpur. ISBN 978-81-8038-559-9. Note: although the text talks about Indian state governments in general, it applies for the specific case of Gujarat as well.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-12-18 પર સંગ્રહિત. મેળવેલ 2016-05-19.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-05-08 પર સંગ્રહિત. મેળવેલ 2016-05-19.
- ↑ "Statistical Report on General Election, 1957, to the Legislative Assembly of Bombay સંગ્રહિત ૨૦૧૬-૧૦-૧૯ ના રોજ વેબેક મશિન". Election Commission of India. Retrieved on 23 May 2014.
- ↑ "Key Highlights of General Election, 1962, to the Legislative Assembly of Gujarat સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૫ ના રોજ વેબેક મશિન". Election Commission of India. Retrieved on 23 May 2014.
- ↑ "Key Highlights of General Election, 1967, to the Legislative Assembly of Gujarat સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૫ ના રોજ વેબેક મશિન". Election Commission of India. Retrieved on 23 May 2014.
- ↑ Amberish K. Diwanji. "A dummy's guide to President's rule". Rediff.com. 15 March 2005.
- ↑ "Key Highlights of General Election, 1972, to the Legislative Assembly of Gujarat સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૫ ના રોજ વેબેક મશિન". Election Commission of India. Retrieved on 23 May 2014.
- ↑ "Key Highlights of General Election, 1975, to the Legislative Assembly of Gujarat સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૫ ના રોજ વેબેક મશિન". Election Commission of India. Retrieved on 23 May 2014.
- ↑ "Key Highlights of General Election, 1980, to the Legislative Assembly of Gujarat સંગ્રહિત ૨૦૧૫-૦૪-૨૫ ના રોજ વેબેક મશિન". Election Commission of India. Retrieved on 23 May 2014.
- ↑ "Key Highlights of General Election, 1985, to the Legislative Assembly of Gujarat સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૫ ના રોજ વેબેક મશિન". Election Commission of India. Retrieved on 23 May 2014.
- ↑ "Key Highlights of General Election, 1995, to the Legislative Assembly of Gujarat સંગ્રહિત ૨૦૧૮-૦૮-૨૦ ના રોજ વેબેક મશિન". Election Commission of India. Retrieved on 23 May 2014.
- ↑ "Key Highlights of General Election, 1998, to the Legislative Assembly of Gujarat સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૫ ના રોજ વેબેક મશિન". Election Commission of India. Retrieved on 23 May 2014.
- ↑ "Key Highlights of General Election, 2002, to the Legislative Assembly of Gujarat સંગ્રહિત ૨૦૧૮-૦૮-૨૦ ના રોજ વેબેક મશિન". Election Commission of India. Retrieved on 23 May 2014.
- ↑ "Statistical Report on General Election, 2007, to the Legislative Assembly of Gujarat સંગ્રહિત ૨૦૧૦-૧૦-૦૭ ના રોજ વેબેક મશિન". Election Commission of India. Retrieved on 23 May 2014.
- ↑ "Statistical Report on General Election, 2012, to the Legislative Assembly of Gujarat સંગ્રહિત ૨૦૧૩-૧૨-૧૪ ના રોજ વેબેક મશિન". Election Commission of India. Retrieved on 23 May 2014.
- ↑ "BJP retains Vijay Rupani as CM in Gujarat, but is undecided in Himachal Pradesh". The Indian Express (અંગ્રેજીમાં). ૨૩ ડિસેમ્બર ૨૦૧૭. મેળવેલ ૨૩ ડિસેમ્બર ૨૦૧૭.