ચર્ચા:કેસ્પિયન સમુદ્ર

ગુજરાતીમાં કયો સમુદ્ર કહેવાય? સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૦૯:૦૩, ૧૭ નવેમ્બર ૨૦૧૦ (UTC)

ક્યાંક તેનું નામ સંસ્કૃતમાં કશ્યપ સમુદ્ર કે કશ્યપ સાગર તેવું વાંચવામાં આવ્યું, પણ ગુજરાતીમાં તેનું કોઈ નામ મળતું નથી. બને કે સંસ્કૃત નામ પણ બનાવી કાઢેલું હોય. કેસ્પિયન જ રહેવા દઈએ તો?--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૧, ૧૭ નવેમ્બર ૨૦૧૦ (UTC)
કશ્યપ સમુદ્ર એ નવું જાણવા મળ્યું... અંગ્રેજી જ નામ રાખીયે... આભાર... સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૧૩:૪૫, ૧૭ નવેમ્બર ૨૦૧૦ (UTC)

કેસ્પિયન સમુદ્ર વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો
Return to "કેસ્પિયન સમુદ્ર" page.