મઠારવાની તો જરુર ખરી જ.. લેખની ઓથેન્ટિક માહિતી મેળવવી પડશે.. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk)

ના આ પેઈજ ડીલીટ કરવા યોગ્ય નથી માત્ર માહિતી થોડી વધારવા ની જરૂર છે ગંગા સતી સિદ્ધાં હતા

ફેરફાર કરો

ગંગા સતી સિદ્ધ હતા

ના આ પેઈજ ડીલીટ કરવા યોગ્ય નથી માત્ર માહિતી થોડી વધારવા ની જરૂર છે  ગંગા સતી સિદ્ધ  હતા જે તેમના ભજન વાંચી ખ્યાલ આવે છે 

અનેક સંસારી લોકો ની માહિતી વીકીપેડીયા માં છે તે નાશવંત લોકો નું પેઈજ કોઈને ભારે પડતું નથી ને ગંગાસતી ની માહિતી ફેક લાગે છે ! ગંગાસતી ની માહિતી બરબરા જ છે માત્ર ઉમેરો કરવા ની જરૂર છે પેઈજ ડીલીટ કરવા ની જરૂર નથી.

Return to "ગંગાસતી" page.