ચર્ચા:ગ્રામ પંચાયત

છેલ્લી ટીપ્પણી: અસહમત વિષય પર Dsvyas વડે ૧૧ વર્ષ પહેલાં
સહમત..---- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૯:૪૪, ૧ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર

અસહમત ફેરફાર કરો

ચિરાયુભાઇ, આ લેખને દૂર કરવો ન જોઇએ. તેનાં બે કારણ છે: એક તો હમણાં જ મેં એમાં થોડી વધુ માહિતી ઉમેરી છે, અને વળી આગળ ભવિષ્યમાં કોઇક આ લેખમાં આથી પણ વધુ માહિતી ઉમેરી શકે છે. વિષય બહુ જ સ્પષ્ટ છે. એટલે લેખમાં વધુ માહિતી ઉમેરાશે જ એની મને આશા છે. એક સુચન કે અહીં આ લેખ સબસ્ટબ છે, એવું પહેલેથી જ લખેલું હતું, એનો મતલબ એ જ કે આ લેખમાં વધુ માહિતી ઉમેરવી જરૂરી છે, નહીં કે તેને દૂર કરવી. - નિલેશ બંધીયા (talk) ૧૪:૫૦, ૩ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર

નિલેશભાઈ, સબસ્ટબ છે તેમ લખ્યું છે એનો અર્થ અવશ્ય એમ થાય છે કે એમાં વધુ માહિતી ઉમેરવાની જરૂર છે, પણ એવો કદાપી નથી થતો કે તેને દૂર ના કરવો. જો કોઈ લેખ લાંબા સમયથી વિસ્તાર થયા વિના પડ્યો રહ્યો હોય તો તેને દૂર કરવામાં આવે છે. જો કે, હવે તમે તેમાં થોડી માહિતી ઉમેરીને તેનો વિસ્તાર કર્યો છે, તેથી અવશ્ય તે વિષયે ફેરવિચારણા કરી શકાય.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૫૮, ૪ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર
લેખનું વિસ્તરણ થયું છે, માટે ડિલિશન ટેગ હટાવી.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૧૪, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
Return to "ગ્રામ પંચાયત" page.