ચર્ચા:ગ્રીસની પૌરાણિક માન્યતાઓ
યોગ્ય શીર્ષક
ફેરફાર કરોઆ પાનાનાં શીર્ષકનું નામ કંઈક અજુંગતું લાગે છે. અંગ્રેજી લેખ Greek Mythologyનો આ અનુવાદ છે, એ વાત સાચી છે કે માઇથોલોજી શબ્દનો એક અર્થ 'પૌરાણિક કથા' એવો થાય, પરંતુ લેખમાં રહેલી માહિતી ફક્ત કથાઓને સંબંધીત નથી, હવે સવાલ એ થાય કે માઇથોલોજીનો ખરો અનુવાદ શું કરવો? 'ગ્રીક પૌરાણિક માન્યતાઓ' કે 'પૌરાણિક ગ્રીક માન્યતાઓ' એવું કશુંક?--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૩, ૧૨ ઓકટોબર ૨૦૧૦ (UTC)
- "ગ્રીસની પૌરાણિક માન્યતાઓ" કેમ રહે? સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૦૮:૪૯, ૧૪ ઓકટોબર ૨૦૧૦ (UTC)