ચર્ચા:ચક્ર
આ લેખનો પહેલો ફકરો વાંચતાં વાંચતા મને તો ચક્કર આવવા લાગ્યાં, મગજ ભમવા લાગ્યું. શું તમને લાગે છે કે આ લેખ ગુજરાતીમાં લખ્યો છે? હું ગુજરાતી ભાષા થોડી-ઘણી જાણું છું, પણ મને તો કશું જ સમજાતું નથી આ વાંચીને.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૩, ૨૨ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)
- -) બહુજ સુધારા કરવા પડશે... નીચે થોડી કામની માહિતી છે જે સારો લેખ લખવા માટે કામ આવી શકે છે. મારે સમયનો અભાવ હોવાથી કરી શક્યો નથી. મૂળ યોગદાન કર્તા ના દરેક લેખો મઠારવાનું ઘટે.. પ્રયત્ન કરીશ... સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૧૫:૧૯, ૨૨ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)
ચક્ર વિશે ચર્ચા શરુ કરો
Talk pages are where people discuss how to make content on વિકિપીડિયા the best that it can be. You can use this page to start a discussion with others about how to improve ચક્ર.