ચેન્નઈમાં ભેળવી દેવો ફેરફાર કરો

મિત્ર, ચેન્નઈ નામથી એક લેખ પહેલેથી અસ્તિત્વમાં છે, તો આ લેખને તેમાં ભેળવી દેવો તેવું મારૂં સુચન છે. કેમકે ગુજરાતીમાં 'ચેન્નઈ' એ સાચો ઉચ્ચાર છે.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૩૮, ૧૧ નવેમ્બર ૨૦૦૯ (UTC)

ધવલભાઈ, માણસને જ્યારે કોઈ શુભ વિચાર આવે ત્યારે, તેને તાત્કાલીક અમલમાં મુકવો, વિલંબ ના કરવો..(રામચરિત માનસ-તુલસીદાસજી). જેથી બે લેખને એક કરી નાખો... જય માતાજી..--જીતેન્દ્રસિંહ ૦૪:૩૫, ૧૨ નવેમ્બર ૨૦૦૯ (UTC)
Return to "ચેન્નાઈ" page.