This is a private page. Please do not edit. Thanks. - Jitendrasinh -
આ ખાનગી પાનું છે, મહેરબાની કરી આને સંપાદીત કરશો નહીં. આભાર. - જીતેન્દ્રસિંહ -


ચિત્ર:Jitendrasinh.jpg
જીતેન્દ્રસિંહ

સીતારામ...જય માતાજી....મારું નામ જીતેન્દ્રસિંહ છે. મારૂ મુળ વતન રાજકોટ તાલુકાનું લાપાસરી ગામ છે. હાલ હું રાજકોટ શહેરમાં રહું છું. મને ધાર્મિક, ઈતિહાસ, સાહિત્ય નો શોખ છે. આ ઉપરાંત સંતોનું સાનિધ્ય પણ મને ખુબજ ગમે છે. ગુજરાતમાં એવી ઘણીબધી જગ્યાઓ(આશ્રમ) છે કે જયાં હાલ પણ અન્નક્ષેત્ર ચાલુ છે અને ભુખ્યાઓ તથા અભાગત્યને ભજન, ભોજન અને રહેવાની મફત સુવિધાઓ છે. આ બધીજ જગ્યાઓનાં સ્થાપક અલગ અલગ સંપ્રદાયોનાં સાધુ સંતો છે. હાલનાં સમયમાં જમવાનું મફત આપતી આ જગ્યાઓ ભારતીય સંસ્કૃતિને ટકાવવા માટે પાયાનાં પથ્થર બની રહે છે. તેમાંય સૌરાષ્ટ્રમાં આવી જગ્યાઓ વધારે આવેલી છે. ટુકડાનું મહત્વ કેટલુ છે તે આપણે તેના ઉપરથી જાણી શકીયે. અહીં સૌરાષ્ટ્રમાં સંતોએ આજુબાજુનાં ગામોમાં પગે ચાલીને કાવડ ફેરવીને ટુકડો માંગીને ભુખ્યાને ભોજન કરાવ્યા છે. આવી નિ:સ્વાર્થ ભક્તિની વાતો આપણે સાંભળીએ ત્યારે આપણી આંખ ભીની થઈ જાય છે. કારણકે પોતા માટે તો સૌ કોઈ કરે પણ બીજા માટે કરવું તે ખુબજ અધરૂ છે. જે આ દેશનાં સાધુ સંતોએ કર્યુ છે.


મારો સંપર્ક અહીં મારા ચર્ચાનાં પાનામાં કરશોજી. જે કોઈ મિત્રોને પ્રાચીન ભજનો સાંભળવાની ઈચ્છા હોય તો અહીં પ્રાચીન ભજન વિડીયો ઉપર માણી શકશો.


ચિત્રો દ્વારા ઓળખ ફેરફાર કરો

  આ સભ્ય ભારતીય નાગરિક છે.
 આ સભ્ય હિંદુ છે.

બાર્નસ્ટાર ફેરફાર કરો

  The Anti-Flame Barnstar
જ્યારે જરૂર પડી ત્યારે સાથી મિત્રોમાં પ્રેમપૂર્વક સલાહસૂચન અને માર્ગદર્શન દ્વારા મિત્રતા સ્થાપિત કરવા અને વિવાદોનું નિરાકરણ કરવામાં મદદરૂપ થવા બદલ. અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૩૫, ૩ ઓકટોબર ૨૦૧૨ (IST)