ચર્ચા:ચોખીઆમલી (તા. કુકરમુંડા)
Chokhiamli Village with Census of India Village-code 524418 is located in Nizar Taluka of Tapi district in Gujarat, India.Chokhiamli on Google Map State code: 24 District code: 493 Taluka code: 03942
ચોખીઆમલી એક સુંદર ગામ છે. ગામ એક પ્રાથમિક શાળા છે. જે ધોરણ ૧ થી ૭, હવે તો ધોરણ ૮ સુધી કહેવુ પાઙે. જય઼ા ગામના, તેમજ ગ્રામ પંચાયતમાં આવતા અકકલઉતારા,ઝુમકટી,ઝાપાઆમલી,બોરીકુવા,વરપાઙા ગામનાં વિધ્યાર્થીઓ પણ ભણવાં માટે આવે છે. ગામનાં વધુ પઙતા લોકો ખેતિકામ કરે છે, તેમજ ખેતમજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગામનાં દરેક ઘર માં ઢોર-ઢાંકર તો છે જ. તેમજ બાજુમાં જ મહારાષ્ટ્રનું, નન્દુરબાર જિલ્લાનું અક્કલકુવા ગામ આવેલું છે. જે ગામનાં લોકોને રોજગારી પુરૂ પાઙે છે. અક્કલકુવા ગામ પોતે એક તાલુકો હોવાથી ત્યાં સામાન્ય રીતે રોજગારી તો મળી રહે છે. સાક્ષરતાની દ્રષ્ટિએ ગામનાં મોટા ભાગનાં લોકો ભળેલા છે. ગામમાં પ્રાથમિક શિક્ષણ આપતા એવાં ઘણાં પ્રાથમિક શિક્ષકો પણ છે, તેમજ કોલૅજ માં પ્રોફેસર તરિકે સેવા આપતા લોકો પણ ગામમાં છે. તાલુકા પંચાયતમાં નાયબ મામલતદાર તરિકે નોકરી કરતો એક યુવાન પણ છે. તેમજ ગામની ઘણી બહેનો પણ શિક્ષિકા તરિકે સેવા ગુજરાત સરકારને પુરી પાઙે છે. તેમજ ખાનગી ક્ષેત્રની કંપનીમાં કામ કરતાં ઘણાં યુવાનો ગામથી બહાર સુરત,વઙોદરા,અહમદાબાદ,વાપી,નવસારી,ભરુચ વગેરે શહેરોમાં નોકરી કરે છે, અને ઘરનું ભરણપોષણ ચલાવે છે.
ચોખીઆમલી (તા. કુકરમુંડા) વિશે ચર્ચા શરુ કરો
Talk pages are where people discuss how to make content on વિકિપીડિયા the best that it can be. You can use this page to start a discussion with others about how to improve ચોખીઆમલી (તા. કુકરમુંડા).