ચર્ચા:જશપુર
છેલ્લી ટીપ્પણી: Maharshi675 વડે ૧૨ વર્ષ પહેલાં
આવા લેખો રહેવા દઈયે તો ઠીક... અસહમત... સીતારામ મહર્ષિ --Maharshi675 (talk) ૦૩:૨૪, ૨૨ મે ૨૦૧૨ (IST)
- મહર્ષિભાઈ સાથે આંશિકરીતે સહમત. આવા લેખોને યથાવત રાખવાને બદલે, જો તે કોઈક જિલ્લાના વડા મથકો હોય તો તેમને તે જિલ્લા પર રિડાયરેક્ટ ન આપી દઈએ? આમ ઘીના ઠામમાં ઘી પડી રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૩, ૨૨ મે ૨૦૧૨ (IST)
- સહમત.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૮:૫૪, ૨૬ મે ૨૦૧૨ (IST)
- અને વળી તે વડા મથકના લેખમાં કોષ્ટક રુપે આ લેખની સઘળી માહિતી મુકીયે તો ઘી ઢોળાય જ નJહીં. અને સુશાંતભાઇનો સુજાવ પણ આવો જ છે. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૨:૧૯, ૨૬ મે ૨૦૧૨ (IST)