ચર્ચા:જુલિયન અસાંજે
<ref name="smh1"> {{cite news | first = Bernard | last = Lagan | title = International man of mystery | url = http://www.smh.com.au/technology/technology-news/international-man-of-mystery-20100409-ryvf.html | date = 10 April 2010 | newspaper = The Sydney Morning Herald | accessdate = 16 June 2010 }} </ref> આ રીતે રેફેરન્સ હોવા છતા error શું કામ આવતી હશે? સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૧૦:૦૪, ૧૭ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
- તકલીફ એવી છે કે, ખરેખર જ્યારે <ref name="કખગઘ"> વાપરીને સંદર્ભ આપ્યો હોય ત્યારે, જે તે વિગત પહેલી વખત જ્યારે સંદર્ભનો ઉલ્લેખ થતો હોય ત્યારે આપવી પડે છે, જે અહીં આ લેખમાં છેક નીચે, સંદર્ભોમાં આપવામાં આવી છે. માટે જ્યારે લેખમાં <ref name="કખગઘ"></ref> કે <ref name="કખગઘ" /> એવી રીતે સંદર્ભ લખવામાં આવે છે ત્યારે તેને તે ટેક્સ્ટ મળતી નથી. આવો એકાદ સંદર્ભ હોત તો આપને તેને યથા યોગ્ય કગ્યાએ મુકી દીધો હોત, પરંતુ અહીંતો ઢગલાબંધ સંદર્ભો છે, એટલે કોઈકની મદદથી આપણા સિન્ટેક્સને સુધરાવવું પડશે. તમે સોફ્ટવેરના માણસ છો, તમને કાંઈ સુઝ પડે તેવું છે, કે પછી વિકિનું કોડીંગ કોઈક અન્ય લેન્ગ્વેજમાં કરવામાં આવે છે?--ધવલચર્ચા/યોગદાન ૧૪:૧૯, ૧૭ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
- એવું એક વાર માની પણ લઇયે કે compiler top to bottom compile કરે તો શરુઆત માં ref ન મળે પણ અંગ્રેજી વિકિમાં આવી જ રીતે મુકેલા છે અને ત્યાં લિન્ક ચાલે છે. આ ઢાંચો:Dead link ન હોય તો પણ કદાચ આવું થાય તે ચકાસવા માટે મેં લિંન્ક જ કાઢિ જોય પણ ન ચાલ્યું. :-( કોઇક ની મદદ લેવી જ પડશે... સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૦૮:૧૫, ૨૦ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
જુલિયન અસાંજે વિશે ચર્ચા શરુ કરો
Talk pages are where people discuss how to make content on વિકિપીડિયા the best that it can be. You can use this page to start a discussion with others about how to improve જુલિયન અસાંજે.