ચર્ચા:વિલવણીકરણ

(ચર્ચા:ડિસેલિનેશન થી અહીં વાળેલું)

વિલવણીકરણ?? આ શબ્દ સાચો છે? સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૦૯:૦૪, ૧૫ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)

મેં તો પહેલી વાર સાંભળ્યો, અરે, સોરી, પહેલી વખત જાણ્યો...--ધવલચર્ચા/યોગદાન ૧૧:૨૧, ૧૫ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)
પાણી શુદ્ધિકરણ કે "પાણી માંથી ક્ષાર દૂર કરવો" એવું કંઇક ગુજરાતી નામ પણ રાખીયે તો સારું. કંઇક સારુ નામ સજેસ્ટ કરો. સીતારામ.. મહર્ષિ --Maharshi675
ક્ષારનિવારણ કે પછી ભદ્રંભદ્ર ભાષાંતર અક્ષારીકરણ જેવું કશુંક સુઝે છે, જોકે અક્ષારીકરણ તો મજાક અર્થે જ લખ્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૪, ૧૫ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)
મૂળ ભાષાંતરકર્તા દિવ્યેશભાઈ સાથેની ચર્ચા મુજબ વિલવણીકરણ એ ગુજરાતી પરિભાષાનો શબ્દ છે, માટે આ લેખને પુનઃસ્થાપિત કર્યો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૪, ૧૮ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)

વિલવણીકરણ વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો
Return to "વિલવણીકરણ" page.