ચર્ચા:તાજ મહેલ

છેલ્લી ટીપ્પણી: એક કે બે શબ્દ વિષય પર Lala khan વડે ૭ વર્ષ પહેલાં

ભાઇ શ્રી સુશાંતભાઇ, ઍફીલ ટાવરનો ખુબ રસપ્રદ લેખ બાદ આપે ખરેખર તાજ મહાલનું કામ ઉપાડી રંગ રાખ્યો છે. કદાચ તમને આ ટુલ ઉપીયોગી નિવડે! સીતારામ... મહર્ષિ --Maharshi675 ૧૩:૪૫, ૯ એપ્રિલ ૨૦૦૯ (UTC)

  • મારા પણ અભિનંદન સ્વિકારશો,"પિરામિડ" નું કામ પણ આપે જ ઉપાડ્યું લાગે છે. એ માટે પણ અભિનંદન. અમારે તો આપનું કાર્ય ઘણાં પાક્ષિકો વગેરેમાં આવતી હપ્તાવાર કથા જેવું કામ કરે છે :-) રોજ પહેલાં એ વાંચવાનું કે આપણા સુશાંતભાઇએ આજે શું ઉમેર્યું !(કોઇ પણ લેખ અન્ય ભાષા કરતાં માતૃભાષામાં વાંચવાની મોજ અનેરી હોય છે !!) સ`રસ !(આ બંન્ને લેખમાં અમુક 'અઘરા' ઢાંચાઓ લાગે છે,જરૂર જણાય તો કહેજો !!! :-) ;-) ) --અશોક મોઢવાડીયા ૧૭:૪૨, ૯ એપ્રિલ ૨૦૦૯ (UTC)

એક કે બે શબ્દ

ફેરફાર કરો

મારા મતે તાજમહેલ (એક શબ્દ) લખાય છે. ચકાસવું. --લાલા ખાન (ચર્ચા) ૦૭:૨૦, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર

Return to "તાજ મહેલ" page.