ચર્ચા:ધોડીયા બોલી
ધોડિયા બોલીના કેટલાક શબ્દાર્થો
ફેરફાર કરો(અન્ય હટાવાયેલા પાનેથી લીધું, જાળવણી માટે) (ગુજરાતી - ધોડિયા)
- મારું - માણા
- તારું - તુણા
- કેમ છે - કહાંક આહે
- સારું છે - હાંજા આહે
- છોકરો - પોહો
- છોકરી - પોહી
- પિતા - બાહ
- માતા - વાય
- બેન - બણીહ
- ભાઈ - ભાહ
- ભેંસ - પાડી
- ડોસો - ગઢોબાહ
- હું આવું છું - મેં આંવે તાય
- વાઘ - ખડિયો
- માસી - માહી
- ખાધુ કે - ખાંધા કા
- આજે - આજ
- ગઇ કાલે - કાલ દિહ
- આવતી કાલે - કાલ
- તું ક્યાં ગયો હતો - તું કેધે ગોયલો હતો
- લોટો - કહલી
- દાતરડું - ઓંહ્યો
- નાનું દાતારડું - કોઈતી
- તડકો - તીડકો
- પર્વત - ડોગરી
- આવું કેમ કરે?-અહાં કજે કરે?