ચર્ચા:નોબેલ પારિતોષિક વડે સન્માનીત મહિલાઓ

આ લેખમાં બધાજ વિદેશી નામ હોવાને કારણે ઉચ્ચાર ભેદની સંભાવના છે,વિકિમિત્રો પાસે વધુ પ્રમાણીત ઉચ્ચારની માહિતી હોય તો અહીં સુધારો કરી મદદરૂપ થવા વિનંતી છે.--Ashok modhvadia ૧૦:૧૬, ૨૦ ઓકટોબર ૨૦૦૮ (UTC)

અનુવાદિત નામની સાથે કૌંસમાં કે પછી અન્ય એક કૉલમમાં મૂળ અંગ્રેજી નામો આપીએ તો કેવું? આમ કરવાથી અન્ય સભ્યોને તે નામોનો વધુ સ્પ્ષ્ટ ઉચ્ચર સૂચવવાની કે કરવાની ખબર પડશે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૩૯, ૨૦ ઓકટોબર ૨૦૦૮ (UTC)


આભાર,સુચવેલ સુધારો કર્યો,શાથે અંગ્રેજી કડી પણ જોડી,જેથી કોઇને આગળ,વ્યક્તિગત પાનું(Page)ભાષાંતરીત કરી અને જોડવું હોયતો કામ લાગશે.સુચનો આપતા રહેશો તેવી પ્રાથનાસહ --અશોક મોઢવાડીયા ૦૯:૨૨, ૨૧ ઓકટોબર ૨૦૦૮ (UTC)

નોબેલ પારિતોષિક વડે સન્માનીત મહિલાઓ વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો
Return to "નોબેલ પારિતોષિક વડે સન્માનીત મહિલાઓ" page.