નોબેલ પારિતોષિક વડે સન્માનીત મહિલાઓ
વર્ષ | ફોટો | નામ | દેશ | વર્ગ | માહિતી |
---|---|---|---|---|---|
૧૯૦૩ | મેરી ક્યુરી (en:Marie Curie) |
ફ્રાન્સ | ભૌતિક શાસ્ત્ર | કિરણોત્સર્ગ (રૅડિએશન) પ્રક્રિયાના સંશોધન માટે.[૧] | |
૧૯૦૫ | બર્થા વૉન સટ્નર (en:Bertha von Suttner ) |
ઔસ્ટ્રિયા–હંગેરી | શાંતિ | આંતરરાષ્ટ્રીય શાંતિ સંગઠન, બર્ન, સ્વિટ્ઝરલેન્ડ ના માનદ પ્રમુખ. "લે ડાઉન યોર આર્મસ"ના લેખીકા.[૨] | |
૧૯૦૯ | સેલ્મા લેજરલોફ (en:Selma Lagerlöf) |
સ્વિડન | સાહિત્ય | આદર્શવાદ સાથે ઉચ્ચ બૌધિક અને આધ્યાત્મિક જ્ઞાન નું તેમના લેખનકાર્યમાં પ્રતિબિંબ પડે છે.[૩] | |
૧૯૧૧ | મેરી ક્યુરી (en:Marie Curie) |
ફ્રાન્સ | રસાયણ શાસ્ત્ર | રૅડિયમ અને પોલોનિયમ ની શોધ.[૪] | |
૧૯૨૬ | ગ્રેઝીયા ડેલીડા (en:Grazia Deledda) |
ઈટાલી | સાહિત્ય | માનવીય પ્રશ્નો અને પ્રકૃતિવાદી વિચારસરણી સભર લેખન.[૫] | |
૧૯૨૮ | અનસેટ સીગ્રીડ (en:Sigrid Undset) |
નૉર્વે | સાહિત્ય | નોર્વે તથા ઉતરીય પ્રદેશોનાં પ્રજાજીવન અને લોકસાહિત્ય સભર લેખન.[૬] | |
૧૯૩૧ | જેઇન એડમ્સ (en:Jane Addams) |
યુ.એસ. | શાંતિ | સમાજ સેવિકા;"વિમેન્સ ઇન્ટરનેશનલ લીગ ફોર પીસ એન્ડ ફ્રિડમ" નાં આંતરરાષ્ટ્રીય પ્રમુખ.[૭] | |
૧૯૩૫ | આઇરીન જોલિયોટ-ક્યુરી (en:Irene Joliot-Curie) |
ફ્રાન્સ | રસાયણ શાસ્ત્ર | રેડીયોએક્ટિવ(કીરણોત્સર્ગી) તત્વો તૈયાર કરવા માટે.[૮] | |
૧૯૩૮ | પર્લ બક (en:Pearl S. Buck) |
યુ.એસ. | સાહિત્ય | "for her rich and truly epic descriptions of peasant life in China and for her biographical masterpieces"[૯] નવલકથા -ગુડ લકની લેખિકા | |
૧૯૪૫ | ગેબ્રીલા મીસ્રાલ (en:Gabriela Mistral) |
ચિલી | સાહિત્ય | "for her lyric poetry which, inspired by powerful emotions, has made her name a symbol of the idealistic aspirations of the entire Latin American world"[૧૦] | |
૧૯૪૬ | બલ્ક એમિલિ ગ્રીન (en:Emily Greene Balch) |
યુ.એસ. | શાંતિ | Formerly Professor of History and Sociology; Honorary International President, Women's International League for Peace and Freedom.[૧૧] | |
૧૯૪૭ | કોરી ગર્ટી થેરેસા (en:Cori, Gerty Theresa) |
યુ.એસ. | શરીરવિજ્ઞાન,ઔષધી | "for their discovery of the course of the catalytic conversion of glycogen"[૧૨] | |
૧૯૬૩ | ચિત્ર:Maria Goeppert-Mayer.gif | મારીયા ગૉપર્ટ-મેયર (en:Maria Goeppert-Mayer ) |
યુ.એસ. | ભૌતિક શાસ્ત્ર | "for their discoveries concerning nuclear shell structure"[૧૩] |
૧૯૬૪ | ડોરોથી ક્રોફૂટ હૉજકીન (en:Dorothy Crowfoot Hodgkin) |
યુ.કે. | રસાયણ શાસ્ત્ર | "for her determinations by X-ray techniques of the structures of important biochemical substances"[૧૪] | |
૧૯૬૬ | નેલિ સાક્સ (en:Nelly Sachs) |
યુ.એસ. | સાહિત્ય | "for her outstanding lyrical and dramatic writing, which interprets Israel's destiny with touching strength"[૧૫] | |
૧૯૭૬ | બેટી વિલિયમ્સ (en:Betty Williams) |
યુ.કે. | શાંતિ | "ઉતર આયર્લેન્ડ શાંતિ ચળવળ" ના પ્રણેતા. [૧૬] | |
૧૯૭૬ | કોરીગન મૈરીડ (en:Mairead Corrigan) |
યુ.કે. | શાંતિ | "ઉતર આયર્લેન્ડ શાંતિ ચળવળ" ના પ્રણેતા.[૧૬] | |
૧૯૭૭ | રોઝલીન યલો (en:Rosalyn Yalow) |
યુ.એસ. | શરીરવિજ્ઞાન,ઔષધી | "for the development of radioimmunoassays of peptide hormones"[૧૭] | |
૧૯૭૯ | મધર ટેરેસા (en:Mother Teresa) |
ભારત | શાંતિ | સમાજ સેવિકા,"મિશનરીઝ ઓફ ચેરિટી";કોલકાતા (ભારત) ના નેતા હતા.[૧૮] | |
૧૯૮૨ | માયરડલ આલ્વા (en:Alva Myrdal) |
સ્વીડન | શાંતિ | ભુતપૂર્વ પ્રધાન,રાજકારણી અને લેખીકા.[૧૯] | |
૧૯૮૩ | બાર્બરા મેક્લીનટોક (en:Barbara McClintock) |
યુ.એસ. | શરીરવિજ્ઞાન,ઔષધી | "for her discovery of mobile genetic elements"[૨૦] | |
૧૯૮૬ | ચિત્ર:Rita Levi-Montalcini in 1965.jpg | રીટા લેવિ-મોન્ટલસીની (en:Rita Levi-Montalcini) |
ઈટાલી, યુ.એસ. |
શરીરવિજ્ઞાન,ઔષધી | વિકાસ તત્વની en:growth factor શોધ માટે.[૨૧] |
૧૯૮૮ | ગર્ટ્રુડ બી.એલીયન (en:Gertrude B. Elion ) |
યુ.એસ. | શરીરવિજ્ઞાન,ઔષધી | ઔષધિય સારવાર drug treatmentના અગત્યના નિયમોની શોધ [૨૨] | |
૧૯૯૧ | નદિન ગોર્ડીમર (en:Nadine Gordimer) |
દક્ષિણ આફ્રિકા | સાહિત્ય | "who through her magnificent epic writing has - in the words of Alfred Nobel - been of very great benefit to humanity"[૨૩] | |
૧૯૯૧ | ચિત્ર:Burma 3 150.jpg | ઔંગ સાન સુ-કિ (en:Aung San Suu Kyi) |
બર્મા | શાંતિ | લોકશાહી અને માનવ અધિકાર માટેના અહિંસક આંદોલન બદલ [૨૪] |
૧૯૯૨ | રિગોબૅર્તા મેન્ચુ (en:Rigoberta Menchú) |
ગ્વાટેમાલા | શાંતિ | "in recognition of her work for social justice and ethno-cultural reconciliation based on respect for the rights of indigenous peoples"[૨૫] | |
૧૯૯૩ | ટોની મોરિસન (en:Toni Morrison) |
યુ.એસ. | સાહિત્ય | "who in novels characterized by visionary force and poetic import, gives life to an essential aspect of American reality"[૨૬] | |
૧૯૯૫ | ક્રિસ્ટીએન નસ્લીન-વોલ્હાર્ડ (en:Christiane Nüsslein-Volhard) |
જર્મની | શરીરવિજ્ઞાન,ઔષધી | "for their discoveries concerning the genetic control of early embryonic development"[૨૭] | |
૧૯૯૬ | વિસ્લાવા ઝાયમ્બોર્સ્કા (en:Wisława Szymborska) |
પોલૅન્ડ | સાહિત્ય | "for poetry that with ironic precision allows the historical and biological context to come to light in fragments of human reality"[૨૮] | |
૧૯૯૭ | જુડી વિલીયમ્સ (en:Jody Williams) |
યુ.એસ. | શાંતિ | લડાઇ દરમીયાન વપરાતી સુરંગ (anti-personnel mines) પર પ્રતિબંધ અને નાશ કરવાના કાર્ય બદલ તેમને પુરસ્કાર મળ્યો. [૨૯] | |
૨૦૦૩ | શીરીન એબાદી (en:Shirin Ebadi) |
ઈરાન | શાંતિ | લોકશાહી અને માનવ અધિકારની લડત,તેણીના ખાસતો સ્ત્રીઓ અને બાળકોના અધિકાર માટેના સંઘર્ષ બદલ[૩૦] | |
૨૦૦૪ | આલ્ફ્રેઇડ જેરીનેક (en:Elfriede Jelinek) |
ઔસ્ટ્રિયા | સાહિત્ય | "for her musical flow of voices and counter-voices in novels and plays that with extraordinary linguistic zeal reveal the absurdity of society's clichés and their subjugating power"[૩૧] | |
૨૦૦૪ | વાંગારી માથાઇ (en:Wangari Maathai) |
કેન્યા | શાંતિ | વિકાસ,લોકશાહી અને શાંતિ માટેનાં તેમનાયોગદાન બદલ.[૩૨] | |
૨૦૦૪ | લિંડા બી.બક (en:Linda B. Buck) |
યુ.એસ. | શરીરવિજ્ઞાન,ઔષધી | "for their discoveries of odorant receptors and the organization of the olfactory system"[૩૩] | |
૨૦૦૭ | ડોરીસ લેસીંગ (en:Doris Lessing) |
યુ.કે. | સાહિત્ય | "that epicist of the female experience, who with scepticism, fire and visionary power has subjected a divided civilisation to scrutiny"[૩૪] | |
૨૦૦૮ | ફ્રાન્કોઇસ બેરેસિનૌસી (en:Françoise Barré-Sinoussi) |
ફ્રાન્સ | શરીરવિજ્ઞાન,ઔષધી | એચ.આઇ.વી.વાયરસ human immunodeficiency virus પરનાં સંશોધન માટે[૩૫] |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "ભૌતિક શાસ્ત્ર માટે નોબેલ પારિતોષિક ૧૯૦૩". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૦૫". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૦૯". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "રસાયણ શાસ્ત્ર માટે નોબેલ પારિતોષિક ૧૯૧૧". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૨૬". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૨૮". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૩૧". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "રસાયણ શાસ્ત્ર માટે નોબેલ પારિતોષિક ૧૯૩૫". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૩૮". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૪૫". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૪૬". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "ઔષધ અથવા શરિરવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક ૧૯૪૭". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "ભૌતિક શાસ્ત્ર માટે નોબેલ પારિતોષિક ૧૯૬૩". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "રસાયણ શાસ્ત્ર માટે નોબેલ પારિતોષિક ૧૯૬૪". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૬૬". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ ૧૬.૦ ૧૬.૧ "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૭૬". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "ઔષધ અથવા શરિરવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક ૧૯૭૭". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૭૯". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૮૨". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "ઔષધ અથવા શરિરવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક ૧૯૮૩". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "ઔષધ અથવા શરિરવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક ૧૯૮૬". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "ઔષધ અથવા શરિરવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક ૧૯૮૮". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૯૧". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૯૧". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૯૨". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૯૩". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "ઔષધ અથવા શરિરવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક ૧૯૯૫". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૯૬". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૯૭". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "નોબેલ શાંતિ પુરસ્કાર ૨૦૦૩". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૨૦૦૪". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "નોબેલ શાંતિ પુરસ્કાર ૨૦૦૪". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "ઔષધ અથવા શરિરવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક ૨૦૦૪". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૨૦૦૭". નોબેલ ફાઉન્ડેશન.
- ↑ ઔષધ અથવા શરિરવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક ૨૦૦૮ (નોબેલ ફાઉન્ડેશનની વેબસાઈટ પરથી)