ચર્ચા:પેન્સિલની સંજ્ઞા

  • સતિષભાઇ,નમસ્કાર. આપ ન ધારેલા એવા 'સરસ' વિષયો શોધી કાઢો છો! સરસ લેખ. હજુ વધુ માહિતીપ્રદ બની શકે. એક બાબતે થોડી શંકા રહે છે. '2HB' સંજ્ઞા બાબતે જરા વધુ સંશોધન જરૂરી લાગે છે. જાણવા મુજબ (9H 8H 7H 6H 5H 4H 3H 2H H F HB B 2B 3B 4B 5B 6B 7B 8B 9B) સુધીની સંજ્ઞાઓ પેન્સિલમાં વપરાય છે. હા અમેરિકન સ્ટાન્ડર્ડમાં આ સંજ્ઞાઓ #1 #2 #3 #4 એ રીતે વપરાય છે, જેમાં #2=HB થાય છે. જેથી ઘણી પેન્સિલ પર '#2 HB' એમ બન્ને રીતે લખાયેલું હોઇ શકે, પરંતુ તેને કહેવાયતો HB પેન્સિલજ. વધુ માહિતી અહીં ઉપલબ્ધ છે, આશા છે કે તેમાંથી જરૂરી માહિતીઓ આપ અહીં આપી અમોને પણ લાભ કરાવશો. આદર શાથે આભાર. --અશોક મોઢવાડીયા ૦૯:૦૬, ૨ જુલાઇ ૨૦૦૯ (UTC)
Return to "પેન્સિલની સંજ્ઞા" page.