ચર્ચા:પ્રભાશંકર પટ્ટણી
not able to set other parameters of Infobox_Biography.. Would love to see templete for the person.. moreover i am not able to set the size as well and other formatting like frame around the image and so on...
http://en.wikipedia.org/wiki/Template:Infobox_Biography.
Any help? Thanks in advance..
આશ્ચર્ય
ફેરફાર કરોઆ લેખ પર મેં ૨૦૦૮માં કામ કરેલું. ઇન્ફોબોક્સ પણ અશોકભાઇની મદદથી મુકેલું... પટ્ટણી સાહેબ નો ફોટો પણ મેં તેમના કુટુંબીઓ પાસે થી મેળવેલો. આ ચર્ચાના પાનાનો ઇતિહાસ જોતા માલુમ પડશે. અત્યારે મારો બનાવેલો લેખ અને તેનો ઇતીહાસ પણ જોવા મળતો નથી... આવું શી રીતે થઈ શકે? દરેક રિવિઝન તો સર્વર પર હોય જ એવો મારો ખ્યાલ છે.. ઘટતું કરવા વિનંતી. સીતારામ..
- મહર્ષિભાઇ તમે જે લેખ બનાવ્યો હશે તે ડિલિટ થઈ ગયો હશે.. આ ફરી વાર લેખ બન્યો છે. આ લેખ એક વાર ધવલભાઇ એ ડિલિટ કરેલો છે. તેથી લેખની સાથે સાથે તમારું યોગદાન પણ જતુ રહ્યુ છે. આભાર..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૬:૪૫, ૧૨ ઓકટોબર ૨૦૧૨ (IST)
- માહિતી બદલ આભાર હર્ષભાઇ.. મને નવાઇ એટલે લાગી કેમકે ચર્ચાનું જુનું પાનું ઉપલબ્ધ હતું હવે તાળો મળી ગયો.. ફરી આભાર.. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૮:૨૫, ૧૨ ઓકટોબર ૨૦૧૨ (IST)
- ત્યારે એ લેખ એક ખાનગી વેબ પરથી કોપી-પેસ્ટ થયાનું જણાયેલું અને પ્રકાશનાધિકારના મુદ્દે ડિલિટ કરાયેલો. પણ જરૂર જણાય તો આપણે એ લેખ, તેનાં ઇતિહાસ સાથે પુનઃસ્થાપીત પણ કરી શકીએ છીએ. કોપી-પેસ્ટ લખાણને બદલે સુધારીને જાતે કરેલું લખાણ શક્ય હોય તો. બાકી હાલનું આ લખાણ પણ ૧૦૦% કોપી-પેસ્ટ જ છે. અને આ પણ હટાવવું જ પડશે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૩૨, ૧૨ ઓકટોબર ૨૦૧૨ (IST)
- ઠીક કર્યું અશોકભાઇ... એ લખાણ મને પણ વિકિ યોગ્ય નથી લાગતું... જુનું લખાણ મળે તો એ લેખ ને સુધારવાની જવાદારી લઉં છું. છબી પણ કોપી રાઈટ ફ્રી છે. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૨૦:૪૧, ૧૨ ઓકટોબર ૨૦૧૨ (IST)
- લો મહર્ષિભાઈ, કામ થયું. હાલ લખાણ છૂપાવાયેલું છે. આપ તેના બદલે જાતે લખેલું લખાણ કરી અને પછી જુનું લખાણ હટાવી દેશો. (જુનું લખાણ માત્ર આપના સંદર્ભ માટે રાખ્યું છે.) શક્ય બને તો ચિત્ર કૉમન્સ પર પણ ચઢાવી દેશો. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૦૨, ૧૨ ઓકટોબર ૨૦૧૨ (IST)
- ખુબ ખુબ આભાર અશોકભાઈ, સત્વરે કામ હાથ પર લઈશ... તકલીફ બદલ માફ કરશો... સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૨૨:૩૫, ૧૨ ઓકટોબર ૨૦૧૨ (IST)
- હું મોડો પડ્યો, પણ કામ તો થઈ ગયું એ વાતનો આનંદ છે.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૫૬, ૧૩ ઓકટોબર ૨૦૧૨ (IST)
- અશોકભાઇની ઝડપ :-) તમે તો જાણો જ છો. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૦૨:૧૨, ૧૩ ઓકટોબર ૨૦૧૨ (IST)
- હું મોડો પડ્યો, પણ કામ તો થઈ ગયું એ વાતનો આનંદ છે.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૫૬, ૧૩ ઓકટોબર ૨૦૧૨ (IST)
- ઠીક કર્યું અશોકભાઇ... એ લખાણ મને પણ વિકિ યોગ્ય નથી લાગતું... જુનું લખાણ મળે તો એ લેખ ને સુધારવાની જવાદારી લઉં છું. છબી પણ કોપી રાઈટ ફ્રી છે. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૨૦:૪૧, ૧૨ ઓકટોબર ૨૦૧૨ (IST)
- ત્યારે એ લેખ એક ખાનગી વેબ પરથી કોપી-પેસ્ટ થયાનું જણાયેલું અને પ્રકાશનાધિકારના મુદ્દે ડિલિટ કરાયેલો. પણ જરૂર જણાય તો આપણે એ લેખ, તેનાં ઇતિહાસ સાથે પુનઃસ્થાપીત પણ કરી શકીએ છીએ. કોપી-પેસ્ટ લખાણને બદલે સુધારીને જાતે કરેલું લખાણ શક્ય હોય તો. બાકી હાલનું આ લખાણ પણ ૧૦૦% કોપી-પેસ્ટ જ છે. અને આ પણ હટાવવું જ પડશે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૩૨, ૧૨ ઓકટોબર ૨૦૧૨ (IST)
- માહિતી બદલ આભાર હર્ષભાઇ.. મને નવાઇ એટલે લાગી કેમકે ચર્ચાનું જુનું પાનું ઉપલબ્ધ હતું હવે તાળો મળી ગયો.. ફરી આભાર.. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૮:૨૫, ૧૨ ઓકટોબર ૨૦૧૨ (IST)
સંદર્ભ વિશે
ફેરફાર કરોઆ લેખની વિગતો ભાવનગર ખાતે પ્રો. કોરાટ દ્વારા તૈયાર થયેલા શોધ પત્ર પરથી લેવાઇ છે. શ્રી કનકભાઇ રાવળે તેનું સંકલન કર્યું છે. પણ અહિં તેનો સંદર્ભ શી રીતે મુકવો? તે શોધપત્ર ઓનલાઇન નથી (લગભગ). જે વાતો લખી છે તે સાચી છે પણ સંદર્ભ મુકવામાં કઠણાઇ વર્તાય છે. થોડી વિગતો પટ્ટણી સાહેબના ઘરે થી પણ મેળવી છે. તેનો સંદર્ભ પણ મેળવવો મુશ્કેલ. વળી ભાષા વિકિને યોગ્ય બનાવવા મેં મારી બુદ્ધિ વાપરી જોઇ છે પણ કચાશ રહી હોય તો જણાવશો. છબી હું હવે પછી થોડા વખતમાં કોમન્સ પર મુકી દઈશ. મારી બેદરકારીના લીધે આપ સૌ મિત્રોનો વખત ખોટી થયો તે બદલ માફ કરશો. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૦૨:૧૨, ૧૩ ઓકટોબર ૨૦૧૨ (IST)
- સંદર્ભમાં આપ "પ્રો.કોરાટનાં શોધપત્ર અને શ્રી કનકભાઈ રાવળનાં સંકલનને આધારે" એમ લખી શકો. જરૂરી નથી કે સંદર્ભ હંમશ ઓનલાઈન હોય જ. કોઈક શોધપત્ર કે કોઈક પુસ્તકનાં પાના નં. તરીકે પણ હોઈ શકે. બીજું આ શોધપત્રનું લખાણ એક-બે વેબ પર તો છે જ. (જેને કારણે જ આપણે અહીં બેઠેબેઠી કોપીનો પ્રશ્ન ઊભો થયેલો !) એ વેબનું એડ્ડ્રેસ પણ સંદર્ભમાં આપી શકાય. આ મારી સમજ છે. (જો કે ચિંતા ન કરો ! એ હું મેલી આપીશ) ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૫૧, ૧૩ ઓકટોબર ૨૦૧૨ (IST)
- શોધપત્ર આપને મોકલેલ છે.. હવે હું અહિં સંદર્ભો વધુ મુકવા પ્રયત્ન કરીશ તે આપ જોઇ યોગ્ય સુચનો કરશો. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૩:૧૯, ૨૮ ઓકટોબર ૨૦૧૨ (IST)