ચર્ચા:બોટાદ
છેલ્લી ટીપ્પણી: અલગ જિલ્લો વિષય પર યોગેશ કવીશ્વર વડે ૯ વર્ષ પહેલાં
અલગ જિલ્લો
ફેરફાર કરોઅા બોટાદ અને ગીર સોમનાથ જિલ્લાને હજુ અલગ કરવાના બાકી છે.----યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૨:૫૮, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
- બધો વાંક ગુજરાત સરકારનો છે. એક સાથે એટલા બધા નવા જિલ્લા અને તાલુકાઓ બનાવ્યા અને નવું સિમાંકન કર્યું કે આપણે એને પહોંચી વળી શકતા નથી. જો શક્ય હોય તો ગામોનું લિસ્ટ મળે તો ફક્ત શ્રેણી મેન્યુઅલી સુધારી દઈએ, લેખોની અંદરના લખાણ (અને માહિતીચોકઠાઓ)માં હું બૉટ દ્વારા એ ફેરફારો એક સાથે કરી આપીશ.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૪૪, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
- અાભાર ધવલભાઇ. માત્ર તાલુકાઓ નામ મળી શકે તેમ છે અને સદ્દભાગ્યે અાપણી પાસે જે તે તાલુકાના ગામો તો પહેલેથી જ ઉપલબ્ધ છે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૭:૫૪, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)