ડુપ્લીકેટ લેખ સાચો લેખ બોપલ (તા. દસ્ક્રોઇ) ગણાય કેમકે બોપલ દસ્ક્રોઇ તાલુકાનો ભાગ છે અને અમદાવાદ મહાનગર પાલિકાનો નહી પણ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળની સત્તા નિચે આવે છે.

ધ્યાન દોરવા બદલ આભાર. લેખને રિડાયરેક્ટ કરીને બોપલ (તા. દસક્રોઇ) પર વાળ્યો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૫૬, ૩૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
મદદ કરવા બદલ અંતઃકરણપુર્વક આભાર --Tekina ૧૫:૧૧, ૩૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
એ તો મારી ફરજ છે. તો રવિવારે ઓનલાઈન મળો છોને વેબ કોન્ફરન્સમાં?--ધવલચર્ચા/યોગદાન ૧૫:૨૯, ૩૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
માફ કરજો પણ વેબ કોન્ફરન્સ વિષે હું અજાણ છું. એ વિષે ક્યાથી જાણી શકુ? --Tekina ૧૫:૩૨, ૩૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
તમે મૈલિંગ લિસ્ટ જોઈન કર્યું છે ને તો તમને ઈ-મેલ મળ્યો જ હશે. અને અહીં ચોતરા પર પણ મેં સંદેશો મુક્યો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૦૮, ૩૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
મેલિંગ લિસ્ટતો જોઇન કર્યુ છે પણ મારા કમનસિબે મને મેલ મળ્યો નથી. ચોતરો જોઇ રહ્યો છું. આભાર--Tekina ૧૬:૨૨, ૩૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

બોપલ વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો
Return to "બોપલ" page.