ચર્ચા:ભારતનાં વિશ્વ ધરોહર સ્થળો

પાનાનાં શિર્ષકમાંથી અંગ્રેજી શબ્દ કાઢી નાંખીએ તો કેવું? મને અંગ્રેજી ભાષા સાથે કોઇ દુશ્મની નથી પરંતુ, અકારણ ગુજરાતીની સાથે તેની ભેળસેળ કરીને આપણી ભાષાનું માન શું કામ બગાડવું? અહીં ગુજરાતીમાં વાંચવા આવનાર દરેકને શબ્દોનાં ગુજરાતી અર્થનિ થોડી ઘણી તો જાણ હોવી જ જોઇએ, હા લેખમાં ગુજરાતી અનુવાદનું મૂળ અંગ્રેજી લખવા સામે મને કોઇ વાંધો નથી. આપ સૌ આપનાં મંતવ્યો જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૩૧, ૧૪ ઓકટોબર ૨૦૦૮ (UTC)

શ્રી ધવલભાઇ,આપની વાત સાચી છે.કદાચ કોઇને આ ગુજરાતી શબ્દ ન સમજાય,એ માટે લખેલ,પરંતુ લાગે છે કે એવું બને તો આજ પાના શાથે સંકળાયેલ અંગ્રેજી કડી જોઇ અને વાંચક સંદર્ભ જાણી શકે છે.આથી અંગ્રેજી મથાળું હટાવુ છું.સાચી સલાહ બદલ આભાર.--Ashok modhvadia ૧૭:૨૭, ૧૪ ઓકટોબર ૨૦૦૮ (UTC)

Return to "ભારતનાં વિશ્વ ધરોહર સ્થળો" page.