ભારતનાં વિશ્વ ધરોહર સ્થળો

યુનેસ્કો દ્વારા ઘોષિત પ્રાકૃતિક અને સાંસ્કૃતિક મહત્વના સ્થળ
‘વિશ્વ ધરોહર સ્થળો સમિતિ’નો લોગો

વિશ્વ ધરોહર સ્થળોની યાદી

ફેરફાર કરો

આ સ્થળોને યુનેસ્કો(UNESCO)એ ભારત ખાતેનાં વિશ્વધરોહર(World Heritage) સ્થળો જાહેર કરેલ છે.[]:

નામ: વિશ્વ ધરોહર સમિતિ દ્વારા નિશ્ચિત
વિસ્તાર: ભારતમાં સ્થળ, રાજ્ય.
સમય: બાંધકામ કે અસ્તિત્વમાં આવ્યાનો સમય
યુનેસ્કો વિગત: વિશ્વ ધરોહર સંદર્ભ ક્રમાંક; વિશ્વ ધરોહરની યાદીમાં સમાવ્યા વર્ષ; સમાવેશનો માનદંડ: માનદંડ (i) થી (vi) એટલે ‘સાંસ્કૃતિક’, જ્યારે (vii) થી (x) એટલે ‘પ્રાકૃતિક’.
Sr.

No.

નામ ચિત્ર વિસ્તાર સમય યુનેસ્કો વિગત
૦૧ કાઝીરંગા નેશનલ પાર્ક   આસામ ૨૦મી સદી ૩૩૭; ૧૯૮૫; ix, x[][][]
૦૨ માનસ નેશનલ પાર્ક  

 

ડાંગેર, આસામ ૨૦મી સદી ૩૩૮; ૧૯૮૫; vii, ix, x[][][]
૦૩ મહાબોધી મંદિર   બિહાર ઈ.પૂ. ૩જી સદી, ૫મી અને ૬ઠી સદી ઈસ. અને ૧૯મી સદી. ૧૦૫૬ rev; ૨૦૦૨; i,ii, iii, iv, vi[][]
૦૪ હુમાયુનો મકબરો  

 

દિલ્હી ૧૫૭૦ ૨૩૨, ૧૯૯૩, (ii), (iv)[૧૦][૧૧]
૦૫ કુતુબ મિનાર  

 

દિલ્હી ૧૨મી સદીના અંતભાગે ૨૩૩, ૧૯૯૩, (iv)[૧૨][૧૩]
૦૬ લાલ કિલ્લો   દિલ્હી ૧૬૪૮ ૨૩૧rev, ૨૦૦૭, (i),(ii), (iii), (vi)[૧૪][૧૫]
૦૭ બેસિલિકા ઑફ બોમ જીસસઅને ગોઆનાં અન્ય ચર્ચ  

 

ગોઆ ૧૬મી અને ૧૮મી સદી ૨૩૨; ૧૯૮૬; (ii)(iv)(vi)[૧૬][૧૭]
૦૮ ચાંપાનેર, પાવાગઢ   ગુજરાત પ્રાગઐતિહાસિક અને ૮મીથી ૧૪મી સદી ૧૧૦૪; ૨૦૦૪; iii, iv, v, vi[૧૮][૧૯]
૦૯ હમ્પી   બેલ્લારી જિલ્લો, કર્ણાટક ૧૪મી અને ૧૬મી સદી ૨૪૧ ; ૧૯૮૬; (i)(iii)(iv)[૨૦][૨૧]
૧૦ પત્તાદકલ  

 

બિજાપુર, કર્ણાટક ૮મી સદી ૨૩૯ ; ૧૯૮૭; (i)(iii)(vi)[૨૨][૨૩]
૧૧ સાંચીનો સ્તુપ   મધ્ય પ્રદેશ ઈ.પૂ. બીજી અને પહેલી સદીથી ઈસ.૧૨મી સદી ૫૨૪; ૧૯૮૯; (i)(ii)(iii)(iv)(vi)[૨૪][૨૫][૨૬]
૧૨ ભીમ બેટકાની ગુફાઓ  

 

ભોપાલ, મધ્ય પ્રદેશ ઈ.પૂ. બીજી અને પહેલી સદી ૯૨૫; ૨૦૦૩; (iii) (v)[૨૫][૨૭][૨૮]
૧૩ ખજુરાહો   છત્તરપુર, મધ્ય પ્રદેશ ૯૫૦ થી ૧૦૫૦ ઈસ. ૨૪૦; ૧૯૮૬; (i) (iii)[૨૯][૩૦]
૧૪ અજંતાની ગુફાઓ   મહારાષ્ટ્ર ઈ.પૂ. બીજી સદીથી છઠી સદી. ૨૪૨; ૧૯૮૩; i, ii, iii, vi[૩૧][૩૨][૩૩]
૧૫ ઇલોરાની ગુફાઓ   મહારાષ્ટ્ર ૬૦૦ થી ૧૦૦૦ ઈસ. ૨૪૩; ૧૯૮૩; (i)(iii)(vi)[૩૪][૩૫]
૧૬ એલિફન્ટાની ગુફાઓ  

 

કોલાબા મુંબઇ, મહારાષ્ટ્ર ૫મી અને ૮મી સદી 244rev; 1987; (i)(iii)[૩૬][૩૭]
૧૭ છત્રપતિ શિવાજી ટર્મિનસ  

 

મુંબઇ, મહારાષ્ટ્ર ૧૮૮૭–૧૮૮૮ ૯૪૫rev; ૨૦૦૪; (ii)(iv)[૩૮][૩૯]
૧૮ કોણાર્ક સૂર્ય મંદિર   પુરી જિલ્લો, ઓરિસ્સા ૧૩મી સદી ૨૪૬; ૧૯૮૪;(i)(iii)(vi)[૪૦][૪૧]
૧૯ કેવલાદેવ નેશનલ પાર્ક   ભરતપુર, રાજસ્થાન ૧૯૮૧ ૩૪૦; ૧૯૮૫; (x)[૪૨][૪૩]
૨૦ જંતર મંતર   જયપુર, રાજસ્થાન ૧૭૨૭ અને ૧૭૩૪ ૧૩૩૮; ૨૦૧૦; (iii)(iv)[૪૪][૪૫]
૨૧ ચોલામંડલમ   બ્રિહદીસ્વરાર મંદિર, તમિલ નાડુ ૧૧મી અને ૧૨મી સદી ૨૫૦bis; ૧૯૮૭; ((ii)(iii)[૪૬][૪૭]
  ઐરાવતેશ્વરાર મંદિર, તમિલ નાડુ
  બૃહદેશ્વર મંદિર, તમિલ નાડુ
૨૨ મહાબલીપુરમ ચિંગલેપૂર, તામિલનાડુ ૭મી અને ૮મી સદી ૨૪૯; ૧૯૮૪; (i)(ii)(iii)(vi)[૪૮][૪૯]
૨૩ આગ્રાનો કિલ્લો   આગ્રા, ઉત્તર પ્રદેશ ૧૬મી સદી ૨૫૧; ૧૯૮૩; iii[૫૦][૫૧]
૨૪ ફતેહપૂર સિક્રી  

   

આગ્રા, ઉત્તર પ્રદેશ ૧૬મી સદી ૨૫૫; ૧૯૮૬; ii,iii,iv[૫૨][૫૩]
૨૫ તાજ મહેલ   આગ્રા, ઉત્તર પ્રદેશ ૧૭મી સદી ૨૫૨; ૧૯૮૩;i[૫૪][૫૫]
૨૬ ભારતની પર્વતીય રેલ્વે   દાર્જીલીંગ હિમાલયન રેલ્વે (૧૯૯૯), દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ ૧૯મી સદીના અંતભાગ અને ૨૦મી સદીની શરૂઆતમાં. ૯૪૪ter; ૧૯૯૯, ૨૦૦૫, ૨૦૦૮; (i)(iii)(iv)[૫૬][૫૭]
  નિલગીરી માઉન્ટેઇન રેલ્વે (૨૦૦૫), ઊટી, તામિલનાડુ
  કાલ્કા-શિમલા રેલ્વે, શિમલા, હિમાચલ પ્રદેશ (૨૦૦૮)
૨૭ નંદાદેવી નેશનલ પાર્ક અને વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક  

 

ચમોલી જિલ્લો, ઉત્તરાખંડ ૧૯૩૯ અને ૧૯૮૨ ૩૩૫bis; ૧૯૮૮, ૨૦૦૫ ;(vii),(x)[૫૮][૫૯]
૨૮ સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન  

   

બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ (ભારત) ૧૯૩૯ અને ૧૯૮૨ ૪૫૨; ૧૯૮૭ ; (ix) અને (x)[૬૦][૬૧]
૨૯ પશ્ચિમ ઘાટ   અગસ્ત્યામલાઈ પર્વતમાળા ૨૦૧૨[૬૨][૬૩][૬૪][૬૫][૬૬]
  પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન
  અનામલાઈ ટેકરીઓ
  નીલગિરિની પર્વતમાળા
  તળકાવેરી વન્યજીવન અભયારણ્ય (પાંચ વસ્તુઓ)
  કુદ્રેમુખ પર્વતમાળા (પાંચ વસ્તુઓ)
  સહ્યાદ્રિ પર્વતમાળા
૩૦ રાજસ્થાનના પહાડી કિલ્લાઓ ચિત્તોડગઢ ૨૪૭; ૨૦૧૩;(ii)(iii)[૬૭]
  કુંભલગઢ
  રણથંભોરનો કિલ્લો
  આમેરનો કિલ્લો
  જેસલમેરનો કિલ્લો
ગાગરોનનો કિલ્લો
૩૧ રાણકી વાવ   પાટણ, ગુજરાત ૧૧મી સદી[૬૮] ૨૦૧૪
૩૨ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન   હિમાચલ પ્રદેશ ૨૦૧૪ [૬૯]

ભારતનાં વિશ્વ ધરોહર સ્થળોનું નકશામાં સ્થાન

ફેરફાર કરો
 
 
 
Location of World Heritage Sites within India ()
  1. યુનેસ્કોની યાદી
  2. "Nomination to the World heritage List" (PDF). UNESCO. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૦.
  3. "World Heritage List". Unesco. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૦.
  4. "Kaziranga National Park". UNESCO. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૦.
  5. "Manas Wild Life Sanctuary" (PDF). UNESCO. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૦.
  6. "List of World heritage in danger". UNESCO. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૦.
  7. "Nomination to the World Heritage List" (PDF). Unesco. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૦.
  8. "Mahabodhi Temple Complex at Bodh Gaya". UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
  9. "Mahabodhi Temple (India) No.1056rev" (PDF). UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
  10. "Humayun's Tomb, Delhi". UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
  11. "World Heritage List: Humayun's TombNo. 232" (PDF). UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
  12. "Qutb Minar and its Monuments, Delhi". UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
  13. "World Heritage List: Qutb Minar and its Monuments, Delh, No. 233" (PDF). UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
  14. "Red Fort Complex". UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
  15. "Red Fort Complex (Delhi) No. 231 rev" (PDF). UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
  16. "Churches and Convents of Goa". UNESCO. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૦.
  17. "Churches and Convents at Goa: World Heritage List N0. 232" (PDF). UNESCO. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૦.
  18. "Champaner-Pavagadh Archaeological Park". UNESCO. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૦.
  19. "Champaner-Pavagadh (India) No. 1101" (PDF). UNESCO. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૦.
  20. "Group of Monuments at Hampi". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  21. "Group of Monuments at Hampi" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  22. "Group of Monuments at Pattadakal". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  23. "Group of Monuments at Pattadakal" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  24. "Buddhist Monuments at Sanchi" (PDF). UNESCO. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૦.
  25. ૨૫.૦ ૨૫.૧ "List of World heritage in danger". UNESCO. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૦.
  26. "Nomination to the World Heritage List" (PDF). Unesco. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૦.
  27. "Buddhist Monuments at Sanchi" (PDF). UNESCO. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૦.
  28. "Bhimbetka (India)" (PDF). Unesco. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૦.
  29. "Kajuraho Group of Monuments". UNESCO. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૦.
  30. "Kajuraho Group of Monuments" (PDF). Unesco. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૦.
  31. "Ajanta Caves, India: Brief Description, UNESCO World Heritage Site". UNESCO. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  32. "UNESCO page – Ancient City of Sigiriya". UNESCO.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  33. "Ajanta Caves: Advisory Body Evaluation" (PDF). UNESCO. પૃષ્ઠ 2. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  34. "Ellora Caves , India: Brief Description, UNESCO World Heritage Site". UNESCO. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  35. "Ellora Caves: Advisory Body Evaluation" (PDF). UNESCO. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  36. "Elephanta Caves" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  37. "Elephanta Caves". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  38. "Chhatrapati Shivaji Terminus". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  39. "Chhatrapati Shivaji Terminus" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  40. "Sun Temple, Konârak". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  41. "Sun Temple, Konârak" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  42. "Keoladeo National Park". UNESCO. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૦.
  43. "Keoladeo National Park No.340" (PDF). UNESCO. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૦.
  44. "Jantar Mantar, Jaipur". UNESCO. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૦.
  45. "Jantar Mantar, Jaipur" (PDF). UNESCO. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૦.
  46. "Great Living Chola Temples". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  47. "Great Living Chola Temples" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  48. "Group of Monuments at Mahabalipuram". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  49. "Group of Monuments at Mahabalipuram" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  50. "World Heritage List no. 251" (PDF). UNESCO. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૦.
  51. "Agra Fort". UNESCO. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૦.
  52. "World Heritage List no. 255" (PDF). UNESCO. મેળવેલ ૧૬ મે ૨૦૧૧.
  53. "Fatehpur Sikri". UNESCO. મેળવેલ ૧૬ મે ૨૦૧૧.
  54. "Taj Mahal". UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
  55. "ICOMOS: World Heritage List-253" (PDF). UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
  56. "Mountain Railways of India". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  57. "Mountain Railways of India" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  58. "Nanda Devi and Valley of Flowers National Parks". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  59. "Nanda Devi and Valley of Flowers National Parks" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  60. "Sundarbans National Park". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  61. "Sundarbans National Park" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  62. K. S. Sudhi (૨ જુલાઇ ૨૦૧૨). "Sci-Tech / Energy & Environment : Western Ghats makes it to World Heritage List". The Hindu. મેળવેલ ૩ જાન્યુઆરી ૨૦૧૩.
  63. PTI Jul 2, 2012, 01.23PM IST. "UN designates Western Ghats as world heritage site". The Times of India. મૂળ માંથી 2013-01-31 પર સંગ્રહિત. મેળવેલ ૩ જાન્યુઆરી ૨૦૧૩.CS1 maint: multiple names: authors list (link)
  64. "India - UNESCO World Heritage Centre". Whc.unesco.org. મેળવેલ ૩ જાન્યુઆરી ૨૦૧૩.
  65. "Western Ghats". Whc.unesco.org. મેળવેલ ૩ જાન્યુઆરી ૨૦૧૩.
  66. Clara Lewis, TNN Jul 3, 2012, 04.02AM IST (૩ માર્ચ ૨૦૧૨). "39 sites in Western Ghats get world heritage status". The Times of India. મૂળ માંથી 2012-07-07 પર સંગ્રહિત. મેળવેલ ૩ જાન્યુઆરી ૨૦૧૩.CS1 maint: multiple names: authors list (link)
  67. "Hill Forts of Rajasthan-UNESCO World Heritage Centre". Whc.unesco.org. ૨૧ જૂન ૨૦૧૩.
  68. http://whc.unesco.org/en/list/922
  69. http://whc.unesco.org/en/list/1406