ચર્ચા:ભૂરિશ્રવા

છેલ્લી ટીપ્પણી: Harsh4101991 વડે ૧૨ વર્ષ પહેલાં

ભૂરિશ્રવા ને મહાભારતના ઢાચામાં ઉમેરવા વિનંતી... સીતારામ.... મહર્ષિ --Maharshi675 (talk)

સુશર્મા અને ભગદત્ત પણ ઉમેરિયે તો વધુ સારું... ... સીતારામ.... મહર્ષિ --Maharshi675 (talk) ૦૧:૫૪, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર
મહર્ષિ ભાઇ ભૂરિશ્રવા ને મેં મહાભારતના ઢાચામાં ઉમેરી દીધુ છે. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૧:૫૯, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર
વાહ ભાઇ વાહ... આટલો જલ્દી સહકાર મળશે તે જાણી આનંદ થાય છે... ઉપર લખ્યા મુજબ સુશર્મા અને ભગદત્ત, વૃષકેતુ, ચેકિતાન આ બધાને પણ ઉમેરી દેશો? ખુબ ખુબ આભાર.... સીતારામ.... મહર્ષિ --Maharshi675 (talk) ૦૨:૦૩, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર
મહર્ષિ ભાઈ આપે વર્ણવેલા બધા નામ ને મેં ઢાંચા માં ઉમેરી દીધા છે.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૨:૦૮, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર
Return to "ભૂરિશ્રવા" page.