ચર્ચા:મદ્યાર્ક યુક્ત પીણું

યોગ્ય નામ માટે સુજાવ આપશોજી.. સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૩:૨૮, ૧૫ નવેમ્બર ૨૦૧૦ (UTC)

આ અટપટાં નામને બદલવું અઘરૂં છે, આપણે ગુજરાતીઓ આ બધાથી મોટેભાગે દૂર રહેતા હોવાથી આપણા ગુજરાતીમાં આને માટે યોગ્ય કોઈ નામ યાદ આવતું જ નથી. આલ્કોહોલિક પીણાં એવું જ મને તો સુઝે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૫૩, ૧૬ નવેમ્બર ૨૦૧૦ (UTC)
માદક પીણાં કેમ રહે? સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૧:૫૭, ૧૬ નવેમ્બર ૨૦૧૦ (UTC)
માદક પીણા કે નશાકારક પીણા પહેલાતો સુઝ્યું હતું, પરંતુ વિચારતા એમ લાગ્યું કે કેટલાંક નોન્-આલ્કોહોલિક પીણાંઓ પણ છે જે માદક હોય છે, જેમકે ભાંગ, અફીણ, વિગેરે. માટે સ્પેસિફિકલી આ લેખ, કે જે આલ્કોહોલિક બેવરેજીસ પરનો છે, તેને માટે માદક પીણા વાપરી નાંખવું યોગ્ય રહેશે કે કેમ તે નકી ના કરી શક્યો એટલે આવું ભદ્રંભદ્ર ભાષાંતર સુચવ્યું.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૧૫, ૧૬ નવેમ્બર ૨૦૧૦ (UTC)

મદ્યાર્ક યુક્ત પીણું વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો
Return to "મદ્યાર્ક યુક્ત પીણું" page.