ચર્ચા:મમુઆરા (તા. ભુજ)

છેલ્લી ટીપ્પણી: સ્થાપનાનું વર્ષ વિષય પર Dsvyas વડે ૯ વર્ષ પહેલાં

સ્થાપનાનું વર્ષ

ફેરફાર કરો

ગામની સ્થાપના ચોક્કસ કયા વર્ષમાં થઈ હતી એનો કોઈ સંદર્ભ અને/અથવા પુરાવો જોઈએ. જો એવા કોઈ સંદર્ભ ન હોય તો એ માહિતી લેખમાં ઉમેરી ન શકીએ. સંદર્ભ અધિકૃત રીતે પ્રસિદ્ધ થયેલા માધ્યમનો હોવો જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૧૪, ૧૦ માર્ચ ૨૦૧૫ (IST)ઉત્તર

Return to "મમુઆરા (તા. ભુજ)" page.