મમુઆરા (તા. ભુજ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

મમુઆરા (audio speaker iconઉચ્ચારણ ) ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભુજ તાલુકામાં આવેલું ગામ છે, જે જિલ્લાના પાટનગર ભુજથી ૨૫ કિ.મી. ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર ૩ કિ.મી. અંદર આવેલુ છે.

મમુઆરા
—  ગામ  —
મમુઆરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°16′46″N 69°52′24″E / 23.279567°N 69.873265°E / 23.279567; 69.873265
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
સરપંચ દતુભાઇ બી. જાટીયા
વસ્તી ૨,૫૦૦ (૨૦૧૩)
લિંગ પ્રમાણ ૧.૧૧ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 89 metres (292 ft)

અંતર
કોડ
  • • પીન કોડ • ૩૭૦ ૦૨૦
    • ફોન કોડ • +૦૨૮૩૨
    વાહન • GJ ૧૨

મમુઆરામાં પ્રાથમિક શિક્ષણની શરૂઆત ૩૦ મે ૧૯૫૮ના રોજ થઈ હતી.[સંદર્ભ આપો] ૨૦૦૧ના ધરતીકંપ પછી પ્રાથમિક શાળા માટેની નવી ઈમારતનું નિર્માણ ૫ ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસે કરવામા આવ્યું. હાલમાં ગામમાં ૧થી ૮ ધોરણ સુધીનું શિક્ષણ કાર્યરત છે, જેમાં વિદ્યર્થીઓની સંખ્યા ૪૦૦થી વધુ છે. પ્રાથમિક શાળા અત્યાધુનિક સાધનોથી સજ્જ છે, જેમાં સંગણકો (કંમ્પ્યુટર્સ), મલ્ટિમિડિયા પ્રોજેક્ટર્સ, CCTV કેમેરા વગેરેનો સમાવેશ થાય છે.

અહીં ચીનાઈ માટીનો ઉદ્યોગ સ્થાપિત છે.

ભુજ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


બાહ્ય કડીઓ

ફેરફાર કરો