ચર્ચા:મહારાજ લાયબલ કેસ
છેલ્લી ટીપ્પણી: Nizil Shah વડે ૬ વર્ષ પહેલાં
@Nizil Shah: આ ગુજરાતીમાં લેખ. વાંચી જુઓ. ઉપયોગી થશે. તમે કૉપીએડિટ પણ કરી શકો છો આ. --Gazal world (ચર્ચા) ૨૨:૩૬, ૭ જૂન ૨૦૧૮ (IST)
- @Nizil Shah: Need to expand lead section. કડીઓ મેળવવાની પણ જરૂર છે. --Gazal world (ચર્ચા) ૨૨:૫૩, ૭ જૂન ૨૦૧૮ (IST)
- સારો લખ્યો છે. અંગ્રેજી લેખ પર જે સંદર્ભો છે તે પણ મૂકી શકાશે. હું ત્યાં આ લેખ વડે સમય મળે ઉમેરો કરીશ પછી ત્યાંથી અહીં ઉમેરો અનુવાદ કરીશું.-Nizil Shah (ચર્ચા) ૨૨:૫૬, ૭ જૂન ૨૦૧૮ (IST)