ચર્ચા:માઈકલ ડાભી
છેલ્લી ટીપ્પણી: લેખ નોંધનીય છે વિષય પર Dsvyas વડે ૧ વર્ષ પહેલાં
આ લેખ રાખવો જોઈએ
ફેરફાર કરોએવું લાગે છે કે આ લેખ સ્થાપિત રાજકારણી તરીકે નોંધપાત્ર છે. જો કે આપેલા સંદર્ભો થોડા ઓછા છે. મને લાગે છે કે આ પૃષ્ઠ રાખવું જોઈએ અથવા ભારતીય જનતા પાર્ટી સાથે મર્જ કરવું જોઈએ Pokai (ચર્ચા) ૧૯:૪૪, ૨૭ ઓક્ટોબર ૨૦૨૩ (IST)
- @Pokai, પહેલા પોતે કોઈ યોગદાન કરી ને સિદ્ધ કરો કે તમારો મત અહીં ધ્યાને લેવો પણ જોઈએ કે નહીં. સોકપપેટ (કોઈ અન્યની દોરવણી હેઠળ બનવેલું) ખાતું અહીં માન્ય નથી. ધવલચર્ચા/યોગદાન ૧૮:૦૭, ૩૦ ઓક્ટોબર ૨૦૨૩ (IST)
આ લેખ ને માન્યતા મેળવી જોઈએ
ફેરફાર કરોઆ લેખ વાંચતા એવું જણાય છે કે આ લેખ ને માન્યતા મેળવી જોઈએ Mayankesari (ચર્ચા) ૧૮:૧૦, ૨૯ ઓક્ટોબર ૨૦૨૩ (IST)
- @Mayankesari, પહેલા પોતે કોઈ યોગદાન કરી ને સિદ્ધ કરો કે તમારો મત અહીં ધ્યાને લેવો પણ જોઈએ કે નહીં. સોકપપેટ (કોઈ અન્યની દોરવણી હેઠળ બનવેલું) ખાતું અહીં માન્ય નથી. ધવલચર્ચા/યોગદાન ૧૮:૦૮, ૩૦ ઓક્ટોબર ૨૦૨૩ (IST)
લેખ નોંધનીય છે
ફેરફાર કરોઆ લેખ વાંચતા અને સંદર્ભો દેખતા જણાય છે, કે આ લેખ નોંધનીય છે, આ લેખ ને રાખવો જોઈએ. RohanTK (ચર્ચા) ૧૬:૩૩, ૩૦ ઓક્ટોબર ૨૦૨૩ (IST)
- @RohanTK, પહેલા પોતે કોઈ યોગદાન કરી ને સિદ્ધ કરો કે તમારો મત અહીં ધ્યાને લેવો પણ જોઈએ કે નહીં. સોકપપેટ (કોઈ અન્યની દોરવણી હેઠળ બનવેલું) ખાતું અહીં માન્ય નથી. ધવલચર્ચા/યોગદાન ૧૮:૦૮, ૩૦ ઓક્ટોબર ૨૦૨૩ (IST)