ચર્ચા:માતપુર (તા. પાટણ)
અસંગત માહિતી
ફેરફાર કરોઆ લેખમાં ગામની બાજુની વસ્તુઓની માહિતી આપી છે કે અસંગત છે. આમાં ફક્ત ગામની માહિતી હોવી જોઈએ. --૧૨:૨૪, ૨૧ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- સહમત. ગઈ કાલે માહિતી ઉમેરનાર સભ્યના ચર્ચાનાં પાનાં પર મુકેલો આ સંદેશો જોઈ લેશો.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૧, ૨૧ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)