ચર્ચા:મુખપૃષ્ઠ/સંગ્રહ ૧

પ્રતિશ્રી વેબ્ ડેવલોપર હૂ સન્ત સ્વામીશા રાખુ છુ

આપ ધ્યાનમા લેશો, આ વેબ પર જે સુધારા વધારા થાય છે
તે વધુમાં વધુ  કેટલા સમયમાં ચર્ચા કરીને માન્ય્ કરવામા આવે છે.

આ ફરિયાદ નથી માત્ર જીગ્નાષા છે. હુ sandas નામથી વેબ પર સેવા આપવા માગુ છુ. મારો emailsantswamiji@yahoo.co.in છે. યોગ્ ય જવાબ આપવા વિનંતિ


જય ગરવી ગુજરાત,my e mail adress hammad@yahoo.com pk (pakistan) karachi,--202.176.230.98 ૧૬:૫૧, ૨૬ July ૨૦૦૬ (UTC) Iwant imformation about one of a book name; kalki autar writen by a famous hidu scholer pandit upadhyay in gujaty or hindi ok please healp me howto fined on wikipedia ok thanks a sattar subhratry

To the WEB MASTERS:

Although the word 'Dhanyawaad' is acceptable as a Gujarati for Thanks, I feel the word 'Aabhaar' is more appropriate.

Aabhar !

Salim Somani salimssomani@yahoo.com

Done, thanx :). Btw if you dont know, wikipedia is a multiligual encyclopedia open for everyone to contribute. If you would like to contribute then you can start rightaway, visit help pages on en.wikipedia.org to understand how editing wikipages works and how the wikipedia community works as a whole. સ્પંદન (Spundun) 02:29, 30 Sep 2004 (UTC)

Should change the Main page to a Gujarati name. Yann 14:11, 19 Sep 2004 (UTC)

Done, Thanx :) સ્પંદન (Spundun) 02:35, 30 Sep 2004 (UTC)

I think the next most important thing to do is to write a FAQ. Hemanshu ૨૦:૧૩, ૧૮ Nov ૨૦૦૪ (UTC)

changes

i wnat to make changes in main navigation "history", how can I do it.

I want to change it in to gujarati "ઈતીહાસ" અથાવા તો "પાછલા ફેરફારો"

Please Express Your Objection

There’s someone proposing a policy to close some minor, slow-growing, “hopeless” wikipedias on the wikimedia meta-wiki. (see [૧]) This proposal is the enemy to the openness of the whole wikipedia community. I come here to inform you to express your opinion there. I think it's OK to use your own language on on the talk page. Thank you. --Theodoranian૧૬:૦૬, ૨૬ July ૨૦૦૫ (UTC)

Bug [Bugzilla Landfill] 003325

Please take a look at
Bug [Bugzilla Landfill] 003325 – UNKNOWN: Links overlap at Gujarati wiki projects: gu.wikipedia gu.wiktionary gu.wikibooks

Best regards Gangleri 09:27, ૬ January ૨૦૦૬ (UTC)

tests

test with  

વિકિપીડિયા પર તમારું સ્વાગત છે. વિકિપીડિયા મુક્ત વિશ્વકોષ છે જેમાં કોઇપણ લખી શકે છે.

વિકિપીડિયા પર તમારું સ્વાગત છે. વિકિપીડિયા  મુક્ત વિશ્વકોષ છે જેમાં  કોઇપણ લખી શકે છે

MediaWiki:Sitenotice

If you are unable to see the Gujarati scripts on this page, go to english wikipedia's notes on Enabling complex text support for Indic scripts

more links

  1. MediaWiki:Monobook.css
  2. MediaWiki:Monobook.js
  3. bugzilla:00810 – Headings resitant to font changes on RTL pages – [૨]
regards Gangleri | T 22:06, ૮ January ૨૦૦૬ (UTC)

i want to write new articles giving profiles in brief of Gujarati authors. How do I write my own article?

Ok, So I come back after a year and someone moved the main page a couple of months back... Somebody else was nice enough to create a new main page. I will compare and contrast the two versions ... right now I've moved the old main page at મુખપૃષ્ઠ/જુનું... can't believe someone just moved it... whats going on with admin previleges... is that guy an admin? --સ્પંદન (Spundun) ૦૭:૨૯, ૭ March ૨૦૦૭ (UTC)

નવા મુખપૃષ્ઠ પર વ્યાકરણીય ભૂલો

The new Gujarati front page has many egregious grammatical errors, that reflect badly on the Gujarati community. Would any admins fix them soon please? For example, there are a few broken Hindi sentences/words, instead of clean Gujarati words, few sentences missing full stops/commands, વ ના બદલે બ કે ભ, વગેરે, વગેરે. I don't have admin privileges, so I would request that current admins take some action. I think Wikipedia could be a great tool to take a peek into the Gujarati culture.

I've made many changes and re-vamped the main-page. Hope you like it better now :)
Feel free to give more suggestions. And more importantly, please participate in the developement of gujarati wikipedia. You can do that by starting an article on your favorite topic, or by contributing to existing articles. See the mainpage's "પ્રસ્તુત લેખ - કામ ચાલુ છે" area to contribute to the articles that are slated to be featured articles. Thanks --સ્પંદન (Spundun) ૧૫:૪૩, ૨૭ March ૨૦૦૭ (UTC)

Mistranslation

Using “lekh surakShit karo” as the “Save Page” is a total mistranslation, and I implore any admin that reads this to change it! I didn’t know where to put this message, so I put it here. A good alternative would be something like “badlAv lagAvo”. 69.158.66.73 ૧૬:૧૧, ૧૨ મે ૨૦૦૭ (UTC)

Hello Administrator,

This is what i discussed with Wkikipedia english encyclopedia, now i wish to help gujarati wikipedia, if you feel like, just let me know. Do read little suggestion i have made in my discussion note,

regards,

Shivraj Sharma

Hello,

I was surfing thorugh your website, i also saw the gujarati page on your website, i noticed few things i thought they were worth mentioning:

like the tool box is wrongly mentioned as "hathiyar ni peti", actually it should be called "sadhano ni peti"

if you wish i would help you out with translation in gujarati.

I am working in Pune, Maharashtra, India and Imy mother tongue is Gujarati, hence i am able to read, write and understand that language well enough.

<e-mail address removed> - Dreaded Walrus

you can contact me on that, i'll help wikipedia voluntaryly as i personally like this website a lot.

regards,

Shivraj Sharma Sharma shivraj 13:27, 21 June 2007 (UTC)

You appear to be talking about the Gujarati Wikipedia. Your assistance would be much appreciated, but you should join that Wikipedia, as this is the English language Wikipedia. An administrator there should be able to help you. If you feel like working on system messages, it appears that 0% of these have been translated into Gujarati. Updates can be posted to bugzilla. - BanyanTree 14:53, 21 June 2007 (UTC) Shivraj sharma ૧૩:૦૦, ૨૨ જૂન ૨૦૦૭ (UTC)

Gujarati Wikibooks

There is a very small project called Gujarati Wikibooks. There is a vote to close the project or keep it open. If you want to close down Gujarati Wikibooks, you can vote "support deletion". If you want to keep Gujarati Wikibooks open, you can vote "oppose deletion". Also, if you write pages in the Gujarati language in the project, you can help keep it open. Please tell people about this in Gujarati.

(Il y a un tres petit projet nommé Gujarati Wikibooks. Il y a une vote pour déterminer si ce projet-la va continuer a exister ou pas. Si vous voulez que le projet Gujarati Wikibooks sera terminer, vous pouvez votez "support deletion". Si vous voulez que le projet continue a exister, vous pouvez votez "oppose deletion". Vous pouvez aussi aider le projet a continuer a exister par écrire des pages en la langue Gujarati dans ce projet-la. Ca serait bon si quelqu'un le disait aux autres en Gujarati) --Coppertwig ૨૩:૫૪, ૮ નવેમ્બર ૨૦૦૭ (UTC)

Learning Gujarati Script

There are some lessons here that we can include, in a similar way to the Divehi Wikipedia has done here. I know that there are a lot of people who can speak Gujarati but can't write it...

These lessons are freely licensed ("You may freely copy these lessons on to your web site , for non commercial uses, add sound files or modify them in any way you want - but please do mention Ukindia in them.") so I propose we add them to the site. --RaviC ૧૮:૨૪, ૨૧ સપ્ટેમ્બર ૨૦૦૮ (UTC)

Okay, no objections so I've made a start. (Learning Gujarati Script) --RaviC ૧૯:૫૧, ૨૧ સપ્ટેમ્બર ૨૦૦૮ (UTC)

Please add this to the main page.


For Non-Gujarati speakers: If you are interested in learning how to read and speak Gujarati language, see Learning Gujarati Script and Say it in Gujarati.


Sorry, Ravi, I have deleted it, reason being, on Gujarati Wikipedia, We wouild prefer ebverythign, even including page titles, in gujarati. The concept sounds good, but we can include rather the link of that website on the ગુજરાતી ભાષા page under external links' section, so if people are interested, they can visit that website and learn how to write. Wiki should be kept for completely moral writups and, material from such free source or public domain should only be included in part, not as whole. Do let me know what you think about it.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૯, ૨૨ સપ્ટેમ્બર ૨૦૦૮ (UTC)


I disagree. This format has been developed on many Wikipedias, to give another example Urdu. If this site is removed, the essential resource becomes lost. Also, many users wouldn't think to look on the article on Gujarati for help on how to learn the script. --RaviC ૧૮:૫૬, ૨૨ સપ્ટેમ્બર ૨૦૦૮ (UTC)
I agree that a few other wikipedia will be having those same images, but I think that shouldn't be encouraged. I have absolutely no problem in developing a page where you can show people how to write that script, but am not of an opinion of having the page completely created with the material copied entirely from another single source. If that is the case, people who are keen to learn Gujarati script can definitely find that particular website, they don't need to come to Gujarati Wikipedia and then to learn the script. Will advise you to visit the page on Urgu wiki to understand what is the difference in the page(s) that you are creating and what is there on the page that you have quoted above. Hope after that you will understand what I meant.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૨, ૨૩ સપ્ટેમ્બર ૨૦૦૮ (UTC)
Hello, please note, that even if the lessons are freely available, it might not be possible to copy them to Wikipedia, because Wikipedia uses GFDL, which means, that You violate the permission of the site You are copying from, because the things we publish here can be used for commercial use, best regards, --બર્ડ (:> )=| ૧૬:૩૪, ૨૬ સપ્ટેમ્બર ૨૦૦૮ (UTC)
Ok, in that case could we start to compile our own? Thanks. --RaviC ૨૦:૪૨, ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૮ (UTC)
Yes Ravi, why not? please see the above link that you have stated, and start compiling taking inspiration from there. Wish you all the best.. please do not hasitate to contact me if you need any help--ધવલચર્ચા/યોગદાન ૧૨:૦૮, ૧ ઓકટોબર ૨૦૦૮ (UTC)
I found they have already started at Wikibooks here. So I imported that and some additional things from Wikipedia. I'll check it soon. --RaviC ૧૯:૨૭, ૩ ઓકટોબર ૨૦૦૮ (UTC)
Excellent, Even I am now feeling to contribute/edit there. Keep it up...ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૩, ૬ ઓકટોબર ૨૦૦૮ (UTC)

Please create article (Kutchi language)

Please create Kutchi language (see english one) article since Kutch is in Gujarat. Thankyou

IME Link

અહિ લિન્ક ખોટી છે. Its about the IME download link, it should be: http://bhashaindia.com/Downloads/Pages/home.aspx--Jwalantsoneji ૦૪:૨૫, ૩૧ ડિસેમ્બર ૨૦૦૯ (UTC)

ધ્યાન દોરવા બદલ આભાર જ્વલંતભાઈ, ડાઉનલોડનાં રિસોર્સ પેજને bhashaindia વાળાઓએ ક્યારે Move કર્યું તે ખ્યાલ ના રહ્યો. અને હા, આપે દૂર કરેલી ચર્ચામાં કશું વાંધાજનક ન જણાતા, અને તેમાં અન્ય સભ્યએ આપેલા ઉત્તરોનો પણ સમાવેશ થતો હોઈ મેં તે ફેરફારો પૂર્વવત કર્યા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૩૪, ૩૧ ડિસેમ્બર ૨૦૦૯ (UTC)

Request

Hi. I am a Wikipedian from Nepali Wikipedia. We want to add your language in List of Languages on Nepali Wikipedia. Please help us to add your language in List of Languages please click here. Thank you. --Nepaboy૧૬:૫૪, ૨૭ એપ્રિલ ૨૦૧૦ (UTC)

Added.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૧૦, ૨૮ એપ્રિલ ૨૦૧૦ (UTC)

Public Domain History of India in Gujarati

I am not sure if you had known, but there is lots of public domain writings in Gujarati on Indian history and religion available here. The book was published in 1892, so it is public domain in all countries, including India. The [details page] confirms this. Therefore, we can add some pages to the Gujarati Wikipedia on important areas of Indian history, such as the Ghaznavid Empire. I hope this helps development at the Wikipedia. Thanks --92.2.81.112 ૨૦:૨૯, ૧૯ જુલાઇ ૨૦૧૦ (UTC)

Nice find; I will upload as much of the useful stuff there as possible. Unfortunately, we don't have a Gujarati OCR program; or this would be much more useful. --RaviC ૧૧:૫૮, ૪ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)


Wikipedia in Tatar

Dear friends, may I ask you to add a hyperlink to our Tatar Wikipedia (http://tt.wikipedia.org) to yourr Front page. Tatars - are turkic nation living in Tatarstan Republic, second biggest nation in Russian Federation. hope to hear from you soon. sincerely yours, Muhtac ૨૦:૫૬, ૨૦ માર્ચ ૨૦૧૧ (UTC)

Invite to WikiConference India 2011

 

Hi મુખપૃષ્ઠ,

The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
You can see our Official website, the Facebook event and our Scholarship form.


But the activities start now with the 100 day long WikiOutreach.

As you are part of WikiMedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions.

We look forward to see you at Mumbai on 18-20 November 2011


Please forward to relevant folks in the community. If you want the bot to do the job please sign up at [૩] --Naveenpf ૦૫:૧૫, ૬ ઓગસ્ટ ૨૦૧૧ (UTC)

other languages

Let's add some other languages.--114.157.220.32 ૧૩:૧૯, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૧ (UTC)

ફેરફારો

આ મુખપૃષ્ઠ છે. અહીં કરવામાં આવતા કોઈપણ ફેરફારોને કારણે તેનું સ્વરૂપ બદલાઈ શકે છે. આજે થયેલા ફેરફારોને કારણે શ્રેણીઓની યાદી ઘણા મોટા અક્ષરોમાં દેખાતી હતી, જે ભદ્દુ લાગતું હતું, માટે મેં તે ફરફારો પૂર્વવત કર્યા છે. આપણે એક નિર્ણય લઈએ કે મુખપૃષ્ઠ પર કરવામાં આવતા કોઈપણ ફેરફારો વિષે પહેલા ચર્ચા કરી અને પછી જ તેને અમલમાં મુકીએ તો સારું. માફ કરજો ટેકિનાજી, પણ દેખાવ સારો નહી લાગતો હોવાને કારણે નિર્ણય લેવો પડ્યો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૮, ૧૬ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

You may remove this gu, interwikilink from your main page. Bishnu Saikia ૧૯:૧૯, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)

Mobile homepage -- changes required.

Currently, [gu.m.wikipedia.org Mobile homepage] is empty with just a search text box. I am putting down HTML changes required on the mainpage for adding sections into the mainpage, using the instructions given here. Please add the following div tags before and after the existing templates, so that these sections will be visible in mobile homepage.

<div id="mf-index">
{{Index}}
</div>

<div id="mp-tfa">
{{પ્રસ્તુત લેખ}}
</div>

<div id="mf-featuredpicture">
{{POTD-w|width=300|float=right}} 
</div>

The above changes will make alphabetical index, featured conten, featured picture sections appear on mobile homepage. Logicwiki (talk) ૦૭:૨૯, ૨૫ માર્ચ ૨૦૧૨ (UTC)

Thanks, will look into it. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૦૮:૧૯, ૨૫ માર્ચ ૨૦૧૨ (UTC)
sorry, my apologies. I committed to work on it, but couldn't start. Will look in it as well.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૪૧, ૨૫ માર્ચ ૨૦૧૨ (UTC)

ખોટી લિંક

આ પાનામાં "ગુજરાતી વિકિસ્રોત"ની લિંક ખોટી અપાયેલી છે. ( http://gu.wikisource.org/wiki/gu: ) જે ( http://gu.wikisource.org ) એટલી જ કરવી. (Sorry ! લોગ ઈન થવાનું રહી ગયું. અશોક મોઢવાડીયા.)

કામ થઈ ગયું છે. ધ્યાન દોરવા બદલ આભાર અશોકભાઈ. સુશાંતભાઈએ પણ ધ્યાન દોર્યું હતું, પણ હું ભૂલી ગયો હતો.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૩૩, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

વિક્ષનરીની જોડણી અંગે

વિક્ષનરીની જોડણી બદલવા વિનંતિ.. આભાર..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૧:૩૫, ૨ ઓકટોબર ૨૦૧૨ (IST)

ક્યા? અહિં મુખપૃષ્ઠ પર કે વિક્શનરિમાં?--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૯, ૩ ઓકટોબર ૨૦૧૨ (IST)
મુખપૃષ્ઠ પર.. નીચે જ્યા બધા વિકિની લિંક આપી છેને ત્યાં..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૫:૪૩, ૩ ઓકટોબર ૨૦૧૨ (IST)
ત્યાં જે જોડણી છે તે મારા મતે સાચી જ છે. વિક્શનરી એ જોડણીના નિયમો મુજબ સાચી છે. વિક્ષનરી એવી જોડણી હોવી જોઈએ એમ કહો છો તમે?--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૬, ૩ ઓકટોબર ૨૦૧૨ (IST)
હા હું એ જ કહું છુ. અને જો એ જોડણી ખોટી હોય તો આપડે વિક્ષનરીમાં પણ સુધારવું જોઇએ.. કેમકે ત્યાં એવું લખેલુ છે..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૮:૦૩, ૩ ઓકટોબર ૨૦૧૨ (IST)
શ્રી ધવલભાઈ અને હર્ષજી, પ્રથમ તો આપણી ભાષાની સેવામાં આટલું ઝીણવટભર્યું નિરિક્ષણ અને ચર્ચા બદલ આભાર. હવે આપણે પ્રમાણિત શબ્દકોશનો આધાર લઈએ (જે આપણે હંમેશ લેતા હોઈએ છીએ) તો, અંગ્રેજી "dictionary" શબ્દનો ઉચ્ચાર થશે "ડિક્શનરિ". આને આધારે આપણે વિકિ શબ્દ જોડી સાચો ઉચ્ચાર બનાવીએ તો થાય "વિક્‍શનરિ" (ટૂંકમાં "વિક્ષ" નહિ પણ "વિક્શ" લેવું પડે અને અંતનો "રી" છે તે "રિ" કરવો પડે.) (સંદર્ભ: ભગવદ્‍ગોમંડલ અને ગુજ.લેક્ષિકોન, શબ્દ:dictionary). --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૦૧, ૩ ઓકટોબર ૨૦૧૨ (IST)
તો પછી આપડે વિક્ષનરી માં જઈને પણ બદલી નાખવું પડશે..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૦:૦૭, ૩ ઓકટોબર ૨૦૧૨ (IST)
હા, પણ મને લાગે છે કે એ માટે ત્યાંના પ્રબંધકોએ કાર્યવાહી કરવી પડશે. ધવલભાઈ, કૃપયા આ માટે જરૂરી કાર્યવાહી સૂચવો. (અથવા આપણાથી એ શક્ય હોય તો માર્ગદર્શન આપશોજી.) ધન્યવાદ. (મેં ત્યાં મુખપૃષ્ઠની ચર્ચામાં આ વિગત લખી છે. ચર્ચા) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૦૩, ૩ ઓકટોબર ૨૦૧૨ (IST)
અશોકભાઈ, ગુજરાતી લેક્સિકન પર મેં પણ જોયું હતું, પણ મને તો ત્યાંની જોડણી પણ ક્ષતિપૂર્ણ લાગે છે. ગુજરાતી વ્યાકરણ (જોડણીકોશ)ના નિયમ મુજબ, અંગ્રેજી શબ્દની ગુજરાતીમાં જોડણી કરતી વખતે, પહેલા અક્ષર પર હ્રસ્વ ઇ અને અંતિમ અક્ષરમાં દીર્ઘ ઇ આવે, તે ન્યારે વિક્શનરી હોવું જોઈએ (દા.ત. મિશનરી). મારી પાસે જોડણીકોશ છે નહી, એટલે પાકી ખરાઈ કરી શક્યો નથી, પણ તેની શોધમાં જ છું. તમને જો જોડણીકોશ હાથવગો હોય તો તેના જોડણીના નિયમો જોઈ જોશો. વિક્ષનરી પર પણ હમણાં કશું આગળ ન વધારીએ અને પહેલા આપણે સાચી જોડણી નક્કી કરી લઈએ, પછી જ કરવા યોગ્ય કરીએ.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૦૮, ૪ ઓકટોબર ૨૦૧૨ (IST)
ધવલભાઇ વાત તમારી સાચી છે. સહમત.. અને ગુગલ વાળા પણ ડિક્શનરી જ આપે છે અને મેં શબ્દકોષમાં પણ જોયું મારા ઘરે છે એમાં.. આભાર..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૨:૫૧, ૪ ઓકટોબર ૨૦૧૨ (IST)
"પાટે ચઢાવનાર !" પણ ધવલભાઈ છે !! અને હવે "પાટે ચઢાવનાર !" પણ ધવલભાઈ જ છે !!! (આ છે ગુજરાતી રુઢિપ્રયોગોની ક્લાસિકલ મજા !) તો, ઉપર ધવલભાઈએ લખ્યું: ’ક્યા? અહિં મુખપૃષ્ઠ પર કે વિક્શનરિમાં?’ એટલે હું ’રી’ કે ’રિ’ ચકાસવા પ્રેરાયો. (આ થયું પ્રથમ વાળું "પાટે ચઢવું !") અને હવે ધવલભાઈએ (સાથે હર્ષજીએ પણ) યોગ્ય નિયમ, યોગ્ય સંશોધન, દ્વારા વાજબી શબ્દ નક્કી કરી આપ્યો. (આ થયું બીજા પ્રકારનું "પાટે ચઢાવવું !") :-) સહમત. કદાચ ઉપરોક્ત લિંક પર શબ્દ ક્ષતિપૂર્ણ હોઈ તેમ બને. પણ આપણે "વિક્શનરી" વધુ પ્રચલિત, વધુ નિયમબદ્ધ શબ્દ જણાય છે તેથી એ જ રાખીએ. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૦:૫૩, ૪ ઓકટોબર ૨૦૧૨ (IST)
તમે ખરો પકડી પાડ્યો ભાઈ, મેં ખરેખર ડિક્શનરિ એવું પાટે અડાવવા જ લખ્યું હતું. કેમકે મેં લેક્સિકનમાં તે જોડણી જોઈ માટે થયું કે લાવ આપણે ત્રણે જોડણીઓની ચર્ચા કરી લઈએ. પણ આનંદ એ વાતનો છે કે આ ચર્ચાનો સુખદ અંત આવ્યો અને સહુ સહમત થયા. ત્યાં કદાચ જોડણી બદલવા માટે સ્થાનિક સમજૂતિની જરૂર પડે, માટે આ ચર્ચાનો સારાંશ તમે શરૂ કરેલી ચર્ચામાં ઉમેરું છું, શક્ય હોય તો તમે બંને જણા ત્યાં સહમતિ દર્શાવશો.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૧૮, ૪ ઓકટોબર ૨૦૧૨ (IST)
થયું જ છે તો થોડું વધુ લંબાવું ! કહ્યું છે કે, ’ગધે સે ગધા મીલે, કરે લાતમલાત; જ્ઞાની સે જ્ઞાની મીલે, કરે જ્ઞાન કી બાત.’ તો વિકિ પર ચર્ચાના અંત હંમેશ સુખદ જ આવે ! અર્થાત, આપણે સૌ જ્ઞાની છીએ. સૌ જાતે જ વાંહો થાબડી લો (હું પેલા તારોડીયા (બાર્નસ્ટાર) પકડાવું એ પહેલાં !!). વિક્શનરી પર "સહમતી" આપી આવ્યો. ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૨૮, ૪ ઓકટોબર ૨૦૧૨ (IST)
મેં પણ ત્યાં સહમતી દર્શાવી દીધી.. આભાર અશોકભાઇ અને ધવલભાઇ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૩:૩૨, ૪ ઓકટોબર ૨૦૧૨ (IST)

વિકિડેટા અંગે

માનનીય પ્રબંધકશ્રી, અહીં મુખપૃષ્ઠ પર તળિયે વિકિપીડિયાની અન્ય સહપરિયોજનાઓ નામે એક ઢાંચો છે જેમાં વિકિડેટા ખૂટે છે તે ઉમેરવા વિનંતી. આમાં જો એલાઈનમેન્ટનો પ્રશ્ન આવતો હોય તો હું એવી સલાહ આપીશ કે વિકિપુસ્તક અને વિકિવિદ્યાલય હજુ અસ્તિત્ત્વમાં નથી તો તેમાંથી એકાદને દૂર કરીને વિકિડેટા ઉમેરી શકાય(સલાહ મફત હોવાથી આપેલ છે, યોગ્ય લાગે તો જ ગણકારવી).--Vyom25 (talk) ૨૩:૩૦, ૧૨ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર

  કામ થઈ ગયું (મફત વાળાને પ્રાધાન્ય અપાશે !)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૫૯, ૧૩ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર

'સુચન'ની જોડણી સુધારવા વિનંતી

સવિનય જણાવવાનું કે મુખ્પૃષ્ઠ પાના પર પ્રથમ જ વિભાગ 'આ માસનો ઉમદા લેખા'માં છેલ્લે આ સિવાય અન્ય કોઇ લેખોનો સમાવેષ પ્રસ્તુત લેખમાં કરવાની જરૂર લાગે તો પ્રસ્તુત લેખનાં પાના પર જઇને સુચન કરવા વિનંતિ છે એવું વાક્ય છે. તેમાં સુચન શબ્દની સાચી જોડણી સૂચન હોવાથી તે સુધારવા નમ્ર વિનંતી.--યોગેશ કવીશ્વર (talk) ૧૩:૩૫, ૨૩ મે ૨૦૧૩ (IST)ઉત્તર

  કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૧૫:૩૮, ૨૫ મે ૨૦૧૩ (IST)ઉત્તર

તરિકે નહિ પણ તરીકે

ઉપર મેં જણાવ્યું તે જ વિભાગ આ માસના ઉમદા લેખમાં 'આ માસના ઉમદા લેખ તરિકે દ્રાક્ષની...' એવું લખાણ છે. તેમાં તરિકે નહિ પણ તરીકે આવે. જે પણ સુધારવા વિનંતી.--યોગેશ કવીશ્વર (talk) ૧૪:૦૭, ૨૫ મે ૨૦૧૩ (IST)ઉત્તર

  કામ થઈ ગયું. આ ઉપરાંત "લેખોનાં અનુવાદ કરીને વિકિને સમૃદ્ધ બનાવી શકો છો. આ સિવાય અન્ય કોઇ લેખોનો સમાવેષ ...." વાક્યમાં પણ બે જગ્યાએ ભૂલ હતી તે સુધારી લીધી છે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૩૯, ૨૫ મે ૨૦૧૩ (IST)ઉત્તર

Please add variant word of you languages in this list.--Kaiyr (talk) ૧૭:૩૧, ૩૧ ઓકટોબર ૨૦૧૪ (IST)

Return to "મુખપૃષ્ઠ/સંગ્રહ ૧" page.