ચર્ચા:મેથાણ (તા. ધ્રાંગધ્રા)

છેલ્લી ટીપ્પણી: Sam.ldite વડે ૧૧ વર્ષ પહેલાં

<<ગામના નામનો ઉચ્ચાર મેઠાન છે એ માટે જિ.પં.સુરેન્દ્રનગરની વેબસાઈટનો ઉલ્લેખ [http://surendranagardp.gujarat.gov.in/surendranagar/maru-gam4.htm જુઓ>> શક્ય છે કે આ વેબસાઈટના બધા ગામોની યાદી ગુજરાતી વિકિપીડિયા પરથી જ ઉઠાવામાં આવી હોય. આ તાલુકા સાથે પરિચિત સદસ્યશ્રી દ્વારા અહીં ચર્ચામાં જણાવ્યા મુજબ આ ગામનું ખરેખર નામ મેથાણ છે. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૨૦:૫૯, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

ગામ નું નામ "મેથાણ" છે ... મેઠાન નહિ ...હું ધ્રાંગધ્રા ના લગભગ બધા ગામ થી પરિચિત છુ .... --Ashvin Patel (talk) ૨૩:૩૩, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

તુરંત પ્રતિભાવ આપવા બદલ આભાર.તો હું લેખનું નામ બદલી દઉં છું.-- સમકિત (ચર્ચા/યોગદાન) ૨૩:૫૫, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
Return to "મેથાણ (તા. ધ્રાંગધ્રા)" page.