હુ અશ્વિન પટેલ (ashvin sandhani ) મૂળ તો માળિયા ના ખીરઈ ગામ નો છુ . પણ હાલ માં મોરબી તાલુકા ના ઘૂટું ગામે રહું છુ . હાઈસ્કુલ સુધી નો અભ્યાસ કરી ને સિરામિક માં કામ કરિયા બાદ અત્યારે હળવદ ની એક જીનીંગ ફેક્ટરી માં મહેતાજી તરીકે ફરજ બજાવું છુ . ને ફાજલ ટાઈમ માં વ્યાવસાયિક બ્લોગીંગ પણ કરું છુ .

ashvin patel morbi photo

અખેજીઓ જીવ છે .નવું નવું શીખવાનો સોખ . ભણવા માં તો ૧૦ ચોપડી લગી પછી ..જય સિયારામ …સંગીત નો શોખ ખરો …હિમેશ થી માંડી હેમન્ત ચૌહાણ સુધી ના કલાકારો ના આશિક. ઉધાર નહિ લેવું ને મોજ માં રેવું

ક્યારેક ફુરસદ ના સમયે ફ્રી જોબ્ માં 2-4 લીટી લખીએ છીએ .