ચર્ચા:મોગલ મા

છેલ્લી ટીપ્પણી: Harshil169 વડે ૪ વર્ષ પહેલાં

નમસ્તે! કેમ છો?

મોગલ માં ગુજરાતમાં પૂજાતા મુખ્ય દેવીઓમાં ના એક છે તેથી તેમના વિષેનું એક વિકિપીડિયા પાનું હોવું જોઈએ તેમ મને લાગ્યું છે. આ પાનું હજી શરૂઆતના તબક્કામાં હોવા થી મને પ્રાપ્ય જેટલી માહિતી હતી તે સંદર્ભ સાથે ઉમેરી છે, હજુ બીજી માહિતી ઉમેરી ને પાનાં ને ઉપયોગી બનાવશો જી.

Harshil169 (ચર્ચા) ૧૬:૩૮, ૨૮ જૂન ૨૦૧૯ (IST)ઉત્તર

Return to "મોગલ મા" page.