Brihaspati
સ્વાગત!
ફેરફાર કરોભાઈશ્રી Brihaspati, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
નમસ્કાર
ફેરફાર કરોહેલ્લો, આપના યોગદાન બદલ આભાર. યોગદાન માટે કંઈ મદદની જરૂર હોય તો મારા ચર્ચાને પાને આપ પુછી શકો છો. વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજનાની મુલાકાત પણ લેશો. --Gazal world (ચર્ચા) ૧૦:૫૩, ૫ માર્ચ ૨૦૧૯ (IST)
આભાર
ફેરફાર કરોગુજરાતી વિકિપીડિયામાં આસોપાલવ જેવો ઉપયોગી લેખ બનાવવા માટે આભાર. તમે સરળતાથી ભાષાંતર કરવા માટે ભાષાંતર સાધનનો ઉપયોગ પણ કરી શકો છો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૦૭, ૨૮ જૂન ૨૦૧૯ (IST)
નવાં બનાવેલા પૃષ્ઠો
ફેરફાર કરોતમે આ કડીનો ઉપયોગ કરીને તમે નવાં બનાવેલા પૃષ્ઠોની યાદી સીધી જ મેળવી શકો છો! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૦૫, ૨૯ જૂન ૨૦૧૯ (IST)
ચર્ચા
ફેરફાર કરોપ્રણામ, મ્હારો એડિટ જગદ્ગુરુ રામભદ્રાચાર્ય જી ના પાના ઉપર નો કારણ એ છે કે ટાઇટલ ઉપર માનવાચક શબ્દો નો ઉપયોગ વિકી ઉપર ઘણા બધા ઉપર નથી, અને હેમચંદ્રાચાર્ય જી ના પણ ટાઇટલ ઉપર એ નથી પણ, બનેઓ પાના ની અંદર માનવાચક શબ્દ તો ચેજ, અને આવો એડિટ કરી પાનો નાનો થાય તો એમાં વાંધોજ શું,અને તમે મને એમ કહ્યું કે honorific suffix ને વાપરવા ની "જરૂર નથી".એમાં મે તમને અંગ્રેજી નો ઉપયોગ કરી વાત કરી, કદાચ તમને ખરાબ લાગ્યું કારણ અંગ્રેજી મા કોઈને માન આપવા માટે ગુજરાતી જેમ "તમે" જેવો શબ્દ નથી.. મ્હારો ઉદ્દેશ્ય કોઈ ની પણ સાથે તુચ્છ રીતે બરતાવ કરવાનો નથી. છતાં ખરાબ લાગ્યું હોએ તો ક્ષમા. Rishabh.rsd (ચર્ચા)
- @Rishabh.rsd: તમારી સાંપ્રદાયિક વિચારધારા તમારા ઉચ્ચારોમાં થી જ દેખાઈ આવે છે. મને એવા લોકો વિષે ખ્યાલ છે, અને હું પણ એવા લોકોની વચ્ચે રહેલો/મળેલો છું જેઓ 'મારી' ની જગ્યા એ 'મ્હારી' શબ્દ નો પ્રયોગ કરતાં હોય છે. તું મને કહેવાવાળો કોણ? એ વિકિપીડિયાની ભાષા નથી, કદાચ ક્યાંક પાઠશાળામાં આ ભાષા ચાલતી હશે, પણ અહીંયા સભ્યતાથી ચર્ચા થશે અને પોલિસી મુજબ જ થશે. તમારા એડિટ્સ ખોટા હતાં કારણ કે કોઈની પાછળ 'જી' લગાવવા નો વિકિપીડિયા નો રિવાજ નથી. 'તમે' લગાવવા માટે ના એડિટ્સ મેં રિવર્ટ નથી કર્યાં અને સાથે જ જોઈ લેવું કે અંગ્રેજી માં જગદ્ગુરુ જેવા શબ્દો વપરાય છે. અન્ય કાર્ય હોય તો નિઃશંકપણે પૂછી શકાય.--Harshil169 (ચર્ચા) ૨૦:૦૨, ૨૮ જુલાઇ ૨૦૧૯ (IST)
Rollbackers અધીકાર
ફેરફાર કરોપ્રિય Harshil169
આપને માટે થયેલા મતદાન ને આધારે આપને ઉલટાવનાર તરીકે ના હક્કો ગુજરાતી વિકિપિડિયા પર પ્રદાન કરતા હું અનહદ આનંદની લાગણી અનુભવું છું. આશા છે કે આપનું યોગદાન ગુજરાતી વિકિપિડીયાને નવા સીમાડાઓ સુધી લઈ જવામાં મદદ કરશે. નોંધ લેવા વિનંતી કે આપના આ અધિકારો ૮ ફેબ્રુઆરી ૨૦૨૦ ના દિવસે આપોઆપ ખતમ થશે. આપ એ પહેલા ફરીથી આ હક્કો માટે આવેદન પત્ર ભરીને જે તે સમયે એ ચુંટણીના પરીણામોને આધારે આપના હક્કોનું સાતત્ય જાળવી શકો છો. આભાર. --A. Bhatt (ચર્ચા) ૧૨:૦૧, ૮ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- જી, વિકિપીડિયા ની પોલિસી ના વિરુદ્ધમાં હોય તે રીતે હું તેનો ઉપયોગ નહીં કરું. સાથે જ ઍડીટ વોરમાં સંકળાઈશ નહીં. અધિકાર આપવા બદલ આભાર. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૪:૧૦, ૮ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
ભલે અજાણ્યા સહયોગીએ કર્યા હોય પણ સારા સુધારા હોય તો ન ઉલટાવવા જોઈએ.
ફેરફાર કરોઆશા પારેખના પાના પર ના આ સુધારાઓ ઉલટાવવા જેવા ન હતા. કોઈ અજાણ્યા સહયોગીએ સારા સુધારા કરેલા હોય એમ લાગે છે. પુરતી ચકાસણી કર્યા પછી જ ઉલટાવવા વિનંતી. --A. Bhatt (ચર્ચા) ૧૮:૨૦, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- જી, મેં ચકાસણી કરી હતી પરંતુ તેમાં અભિનેત્રી સાધના ના પ્રુષ્ઠ ની લિંક દૂર કરેલી હતી, જે યોગ્ય ન લાગ્યું. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૮:૪૨, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- કંઈક સમજફેર લાગે છે.--A. Bhatt (ચર્ચા) ૧૯:૦૩, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- એ કડી એમણે ઉમેરેલી હતી. તમે એ ફેરફાર ઉલટાવ્યો એને કારણે એ કડી નીકળી ગયેલી. હવે મેં તમારો ફેરફાર ઉલટાવ્યા પછી એ કડી ફરી દેખાઈ રહી છે. આભાર. --A. Bhatt (ચર્ચા) ૧૯:૦૭, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- જી, મારાથી કંઈક ભૂલ થઈ હશે. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૯:૫૭, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- કશો વાંધો નહી. ભૂલ તો કોઇના થી પણ થઈ શકે. હવે પછીથી જરા વધારે સાવચેતી રાખવા વિનંતિ. આભાર. --A. Bhatt (ચર્ચા) ૦૯:૨૦, ૧૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- જી, મારાથી કંઈક ભૂલ થઈ હશે. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૯:૫૭, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- એ કડી એમણે ઉમેરેલી હતી. તમે એ ફેરફાર ઉલટાવ્યો એને કારણે એ કડી નીકળી ગયેલી. હવે મેં તમારો ફેરફાર ઉલટાવ્યા પછી એ કડી ફરી દેખાઈ રહી છે. આભાર. --A. Bhatt (ચર્ચા) ૧૯:૦૭, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- કંઈક સમજફેર લાગે છે.--A. Bhatt (ચર્ચા) ૧૯:૦૩, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
કનૈયાલાલ મુનશી પાના પરનો ફેરફાર
ફેરફાર કરોહેલ્લો. આપે અહીં IP દ્વારા કરેલો ફેરફાર ઉલટાવ્યો છે, જે ખરેખર ઉપયોગી હતો. આ પણ જુઓ, Wikipedia:IPs are human too. --Gazal world (ચર્ચા) ૧૫:૦૬, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- જો આપણે આ જ રીતે કોઈએ સુધારેલ ભૂલ Revert કરતાં રહીશું તો ફરી ક્યારેય તે વ્યક્તિ ભૂલ સુધારવા વિકિપીડિયા પર નહીં આવે. --Gazal world (ચર્ચા) ૧૫:૦૯, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- જી, ભુલ ધ્યાનમાં આવી ગઈ છે. હું સામાન્ય રીતે મુન્શી લખું છું તેથી મને તે યોગ્ય નતો લાગ્યો પણ નામ જોતાં તે યોગ્ય જ છે. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૫:૧૭, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- Appreciated. તો હવે તમે જાતે જ એ ફેરફાર ઉલટાવી દેશો. આભાર. --Gazal world (ચર્ચા) ૧૫:૪૦, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- જી, ભુલ ધ્યાનમાં આવી ગઈ છે. હું સામાન્ય રીતે મુન્શી લખું છું તેથી મને તે યોગ્ય નતો લાગ્યો પણ નામ જોતાં તે યોગ્ય જ છે. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૫:૧૭, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
I don't know why you have removed this edits made by an IP user. એ Vandalism તો નથી જ. નવા ઍડિટર્સને અહિંના નિયમોનો ખ્યાલ નથી હોતો. માટે તેઓ માહિતીની સાથે સંદર્ભ ઉમેરવા વિશે સભાન નથી હોતા. જો નવા ઍડિટર્સ દ્વારા ઉમેરેલ માહિતી ઉપયોગી હોય તો તે રાખવી. જો ઉમેરેલ માહિતી અડધી જ ઉપયોગી હોય. તો તે અડધી માહિતી રાખવી અને બાકીની માહિતી Remove કરવી. અને સંદર્ભ વગરના ફકરાઓમાં 'સંદર્ભ આપો' ટેગ મૂકવું. અને જો આ બધુ ન કરવું હોય તો (બીજા લોકો સમય મળ્યે આ કરી દેશે એવી આશાથી) આ કામ બીજા એડિટર્સ પર માટે છોડવું.- એ ઉપરાંત આપે સંદર્ભ નથી - ફક્ત એટલા જ માટે મહિતી Remove કરી હોય તો જે તે IP કે સભ્યના ચર્ચાના પાને સંદર્ભ સાથે મહિતી ઉમેરવા તેમજ ઉમેરલ માહિતીનો સંદર્ભ આપવા માટે વિનંતી કરવી. મે કહ્યું એમ નવા લોકો અહિંના નિયમો જાણતા નથી હોતા, આથી આપણે જાતે જ એમને આ બધુ જણાવવુ જોઈએ. એ ઉપરાંત, તમે જાતે જ જે તે માહિતીનો સંદર્ભ શોધીને એ સંદર્ભ લેખમાં ઉમેરી શકો છો. અને જરૂર પડે તો એ માટે તમે સંદર્ભ વિનિમય પરિયોજનાનો ઉપયોગ કરી શકો છો.
કોઈએ પોતાનો સમય ખર્ચીને ઉમેરેલ માહિતી આપણે આમ જ Revert કરતાં રહીશુ તો તે વ્યક્તિ ફરી ક્યારેય અહિં માહિતી ઉમેરવા માટે નહિં આવે. (જો કે ઉપરના કિસ્સામાં હું નથી જાણતો કે તે IP યુઝરે માહિતી જાતે ટાઇપ કરી છે કે પછી ક્યાકથી કૉપી-પૅસ્ટ કરી છે. Assume good faith) આભાર. --Gazal world (ચર્ચા) ૦૦:૧૭, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)- Apologize, it was a machine translation. I realized it latter when I looked it again with a fresh eye. --Gazal world (ચર્ચા) ૦૦:૪૩, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
આભાર.
ફેરફાર કરોતમારા તરફ થી રાવ સાહેબ પેજ પરના સંદર્ભ વિનાનાં બદલાવ ને revert કરવા બદલ ખૂબ ખૂબ આભાર. હર્ષિલ ભાઈ તમે સોશ્યિલ મીડિયા પર ઉપસ્થિત છો? HinduKshatrana (ચર્ચા) ૧૨:૦૧, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- HinduKshatrana જી. ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર આઈ ડી @harshilmeh169 રાખેલ છે. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૨:૦૪, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
Thank you and Happy Diwali
ફેરફાર કરોદૂર કરવા વિનંતી | Green ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/સભ્ય:શાસ્ત્રી ભાવેશભાઈ ધીરજલાલ દવે વિષે
ફેરફાર કરોપ્રિય હર્ષિલભાઈ, સભ્ય પાના પરનું લખાણ વિકી લાયક ન હોય તો પણ રહેવા દેવું પડે છે. એને આપણે ડીલીટ કરી શકતા નથી. ફક્ત જાહેરાતો અને અંગત મહિતિ જેવી કે સરનામુ, મોબાઈલ નંબર, ઇમેલ વગેરે (એ પણ જો જાહેરાતના આશયથી મુકાયેલા હોય તો, ફક્ત એટલું જ) દુર કરી શકીએ છીએ એટલું જરા આપની જાણ સારુ. આભાર.--A. Bhatt (ચર્ચા) ૨૦:૪૭, ૨૮ નવેમ્બર ૨૦૧૯ (IST)
- @Aniket: હું જાણું છું પણ અહીં સરનામું અને નંબર મૂક્યા હતા.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૦:૫૪, ૨૮ નવેમ્બર ૨૦૧૯ (IST)
- તો ફક્ત કાંતો ફક્ત એટલી માહિતિ દુર કરવી અથવા તો ફેરફારો ઉલટાવી નાખવા જોઈએ. ડીલીશન રીક્વેસ્ટ કદાચ સભ્ય પાના પર ઉપયોગ કરી શકવા માટે લાગુ પડતી નથી. આભાર. --A. Bhatt (ચર્ચા) ૨૦:૫૯, ૨૮ નવેમ્બર ૨૦૧૯ (IST)
- ધ્યાનમાં રાખીશ. પરંતુ સભ્ય:Tachukdi Ad
- @Aniket: હું જાણું છું પણ અહીં સરનામું અને નંબર મૂક્યા હતા.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૦:૫૪, ૨૮ નવેમ્બર ૨૦૧૯ (IST)
માટે કદાચ આ રીક્વેસ્ટનો ઉપયોગ કર્યો હતો. હવે મને બંને કિસ્સામાં ભેદ ખબર પડી છે.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૧:૦૧, ૨૮ નવેમ્બર ૨૦૧૯ (IST)
ટીકા વિષે
ફેરફાર કરોભાઈ તમે વિકિપીડિયાને જે કઈ યોગદાન કરો છો એ મહત્વનું છે,પરંતુ એ પણ જોવું જોઈએ કે વિકીપીયાની પોલીસી વિરુધ ન હોય.તમે ઇસ્લામની ટીકા પેજ બનાવ્યું છે એ તો ઠીક પણ તમે મોહમ્મદ ની ટીકા પેજ પણ બનાવ્યું છે... કોઈની પણ ધાર્મિક લાગણી ને ઠેસ પહોંચે એવું કશું પણ પોલીસી વિરુધ છે.હું આશા રાખું છું કે તમે આ પેજ જ ડીલીટ કરી નાખશો...92saeedshaikh ૨૦:૨૪, ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- @92saeedshaikh: વિકિપીડિયા પર કોઈ એવો નિયમ નથી કે ધાર્મિક લાગણી દુભાય તેવા પૃષ્ઠ ન બનાવવા. આપ આ પોલિસી en:WP:NOTCENSORED વાંચી શકો છો, વિકિપીડિયા સેન્સર્ડ નથી અને કોઈ પણ ધર્મ કે ધાર્મિક વ્યક્તિ ટીકાથી ઉપર નથી. મારા પૃષ્ઠ માત્ર અંગ્રેજી પૃષ્ઠ જેવા કે en:Criticism of Muhammad,en:Criticism of Jesus નો ગુજરાતી અનુવાદ જ છે, આપ અંગ્રેજી વિકિ પર દલીલ કરી શકો છો.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૦:૩૫, ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- મારા મત અનુસાર આ પાનાંનું લખાણ પણ સીધું જ ભાષાંતર છે, જે તટસ્થ નથી. હર્ષિલ, હું વિનંતી કરું છું કે તેમાં સુધારો કરીને તેને તટસ્થ બનાવાય. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૦૩, ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- જી, અત્યારે થોડોક વ્યસ્ત છું. સમય મળ્યે તેમાં હું ફેરફાર કરતો રહીશ પણ કોઈની ધાર્મિક લાગણી દૂભાય તેથી વિકિપીડિયા પર તે ન હોવું તે દલીલ મને ગળે ઉતરતી નથી.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૧:૨૩, ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- મારા મત અનુસાર આ પાનાંનું લખાણ પણ સીધું જ ભાષાંતર છે, જે તટસ્થ નથી. હર્ષિલ, હું વિનંતી કરું છું કે તેમાં સુધારો કરીને તેને તટસ્થ બનાવાય. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૦૩, ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
દૂર કરવા વિનંતી | મોહમ્મદની ટીકા ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
વિકિ લવ્સ વુમન ૨૦૨૦
ફેરફાર કરોTook some very interesting articles. Good work! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૫૭, ૪ મે ૨૦૨૦ (IST)
Wiki Loves Women South Asia 2020
ફેરફાર કરોHello!
Thank you for your contribution in Wiki Loves Women South Asia 2020. We appreciate your time and efforts in bridging gender gap on Wikipedia. Due to the novel coronavirus (COVID-19) pandemic, we will not be couriering the prizes in the form of mechanize in 2020 but instead offer a gratitude token in the form of online claimable gift coupon. Please fill this form by last at June 10 for claiming your prize for the contest.
Wiki Love and regards!
Wiki Loves Folklore International Team.
--MediaWiki message delivery (ચર્ચા) ૧૯:૪૦, ૩૧ મે ૨૦૨૦ (IST)
Project Tiger 2.0 - Feedback from writing contest participants (editors) and Hardware support recipients
ફેરફાર કરોDear Wikimedians,
We hope this message finds you well.
We sincerely thank you for your participation in Project Tiger 2.0 and we want to inform you that almost all the processes such as prize distribution etc related to the contest have been completed now. As we indicated earlier, because of the ongoing pandemic, we were unsure and currently cannot conduct the on-ground community Project Tiger workshop.
We are at the last phase of this Project Tiger 2.0 and as a part of the online community consultation, we request you to spend some time to share your valuable feedback on the Project Tiger 2.0 writing contest.
Please fill this form to share your feedback, suggestions or concerns so that we can improve the program further.
Note: If you want to answer any of the descriptive questions in your native language, please feel free to do so.
Thank you. MediaWiki message delivery (ચર્ચા) ૧૩:૩૫, ૧૧ જૂન ૨૦૨૦ (IST)
Wiki Loves Women South Asia Barnstar Award
ફેરફાર કરો
Greetings! Thank you for contributing to the Wiki Loves Women South Asia 2020. We are appreciative of your tireless efforts to create articles about Women in Folklore on Wikipedia. We are deeply inspired by your persistent efforts, dedication to bridge the gender and cultural gap on Wikipedia. Your tireless perseverance and love for the movement has brought us one step closer to our quest for attaining equity for underrepresented knowledge in our Wikimedia Projects. We are lucky to have amazing Wikimedians like you in our movement. Please find your Wiki Loves Women South Asia postcard here. Kindly obtain your postcards before 15th July 2020. Keep shining! Wiki Loves Women South Asia Team |
MediaWiki message delivery (ચર્ચા) ૧૮:૫૭, ૫ જુલાઇ ૨૦૨૦ (IST)
તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો
ફેરફાર કરોપ્રિય @Brihaspati:,
વિકિપીડિયામાં તમારા મહત્વના યોગદાનો માટે આભાર!
તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો. આ તક માટે વધુ જાણવા માટે, કેટલાંક પ્રશ્નોનો જવાબ આપો અને અમે યોગ્ય ઉમેદવારોને મોજણી કરવા માટે સંપર્ક કરીશું.
આભાર, BGerdemann (WMF) (ચર્ચા) ૦૧:૩૮, ૯ જુલાઇ ૨૦૨૦ (IST)
આ મોજણી અન્ય સેવા વડે કરવામાં આવશે, જે વધારાની શરતોને આધીન છે. અંગતતા અને માહિતીને સાચવવાની શરતો માટે, મોજણીનું અંગતતા લખાણ જુઓ.
Mahatma Gandhi edit-a-thon on 2 and 3 October 2020
ફેરફાર કરોHello,
Thanks for showing interest to participate in the Mahatma Gandhi 2020 edit-a-thon. The event starts tomorrow 2 October 12:01 am IST and will run till 3 October 11:59 pm IST.
Note a few points
- You may contribute to any Wikimedia project on the topic: Mahatma Gandhi, his life and contribution. Please see this section for more details.
- If you have added your name in the "Participants" section, please make sure that you have mentioned only those projects where you'll participate for this particular edit-a-thon. The list is not supposed to be all the projects once contributes to in general. You may go back to the page and re-edit if needed.
If you have questions, feel free to ask.
Happy Gandhi Jayanti. -- User:Nitesh (CIS-A2K) (sent using MediaWiki message delivery (ચર્ચા) ૦૪:૩૯, ૧ ઓક્ટોબર ૨૦૨૦ (IST))
Wikipedia Asian Month 2020
ફેરફાર કરોHi WAM organizers and participants!
Hope you are all doing well! Now is the time to sign up for Wikipedia Asian Month 2020, which will take place in this November.
For organizers:
Here are the basic guidance and regulations for organizers. Please remember to:
- use Fountain tool (you can find the usage guidance easily on meta page), or else you and your participants’ will not be able to receive the prize from WAM team.
- Add your language projects and organizer list to the meta page before October 29th, 2020.
- Inform your community members WAM 2020 is coming soon!!!
- If you want WAM team to share your event information on Facebook / twitter, or you want to share your WAM experience/ achievements on our blog, feel free to send an email to info@asianmonth.wiki or PM us via facebook.
If you want to hold a thematic event that is related to WAM, a.k.a. WAM sub-contest. The process is the same as the language one.
For participants:
Here are the event regulations and Q&A information. Just join us! Let’s edit articles and win the prizes!
Here are some updates from WAM team:
- Due to the COVID-19 pandemic, this year we hope all the Edit-a-thons are online not physical ones.
- The international postal systems are not stable enough at the moment, WAM team have decided to send all the qualified participants/ organizers extra digital postcards/ certifications. (You will still get the paper ones!)
- Our team has created a meta page so that everyone tracking the progress and the delivery status.
If you have any suggestions or thoughts, feel free to reach out the WAM team via emailing info@asianmonth.wiki or discuss on the meta talk page. If it’s urgent, please contact the leader directly (jamie@asianmonth.wiki).
Hope you all have fun in Wikipedia Asian Month 2020
Sincerely yours,
Wikipedia Asian Month International Team 2020.10Mahatma Gandhi 2020 edit-a-thon: Token of appreciation
ફેરફાર કરોNamaste, we would like to thank you for participating in Mahatma Gandhi 2020 edit-a-thon. Your participation made the edit-a-thon fruitful. Now, we are sending a token of appreciation to them who contributed to this event. Please fill the Google form for providing your personal information as soon as possible. After getting the addresses we can proceed further. Please find the form here. Nitesh (CIS-A2K) (ચર્ચા) ૨૧:૪૯, ૨૬ ઓક્ટોબર ૨૦૨૦ (IST)
વિકિપીડિયા સ્વંત્રતા
ફેરફાર કરો૨ દિવસ પેલા મારા દ્વારા થયેલા ચાપલધરા ગામ ના પેજ માં થયેલા ફેરફાર ને આપ દ્વારા ઉલ્ટાવાયો
ચાપલધરા ગામ થી ૩૫૦ કિમી દૂર બેસેલા આપને આટલી માહિતી ક્યાંથી છે.?
શું આપ એડિટર લોકો મારા દ્વારા આટલા એડિટ થયા છે, એવું સાબિત કરવાના હરખ પડુદા થયા છો??
કે નવી માહિતી સ્વીકારવાની હોજરી નથી આપમાં??
આખા દક્ષિણ ગુજરાત ની માહિતી માં ગામ ના નામ અને લોકેશન સિવાય બધી માહિતી સરખી છે / ફક્ત copy paste કરેલ છે??
શું આ વિકિપીડિયા ની સ્વતંત્રતા છે??
નવી માહિતી સ્વીકારતા શીખો.. Jugalaparmar (ચર્ચા) ૧૧:૦૯, ૬ નવેમ્બર ૨૦૨૦ (IST)
- @Jugalaparmar: વિકિપીડિયામાં આપનું સ્વાગત છે. વિકિપીડિયા પર યોગદાન કરવા માટે કેટલીક નીતિઓથી બંધાવું પડે છે અને તેમાની એક ચકાસણી પણ છે. જો કોઈએ માહિતી ઉમેરી હશે જે ચકાસવી અશક્ય હશે, તો હું તેને દૂર કરવા બંધાયેલો છું. સાથે જ હોજરીઓની વાત કરી જંગલિયાત ન કરવી, અહીં સભ્ય લોકો યોગદાન કરીએ છીએ. આપને વિકિપીડિયા પર પ્રતિબંધિત કરવા માત્ર એક ક્લિકનું જ કામ છે. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૨:૩૨, ૬ નવેમ્બર ૨૦૨૦ (IST)
હા, ભલે બંધાયેલ હોય , તમે કઈ ચકાસણી કરી એ જણાવશો??? Jugalaparmar (ચર્ચા) ૧૬:૫૦, ૬ નવેમ્બર ૨૦૨૦ (IST)
આપનાં ૧૦૦૦ હાથ નથી એટલા માટેજ વિકિપીડિયા બધા ને છૂટ આપે છે, વિકિપીડિયા એ ઓપન પેજ છે,
તમારો કહેવાનો મતલબ એમ થાય છે કે જે મને ખબર નથી (આઉટ ઓફ કવરેજ) છે એ હું બદલી દઈશ?? Jugalaparmar (ચર્ચા) ૧૬:૫૨, ૬ નવેમ્બર ૨૦૨૦ (IST)
- @Jugalaparmar: તમે કયો સંદર્ભ ઉમેર્યો? આ વિકિપીડિયા છે, બોડીબામણીનું ખેતર નહિ કે સંદર્ભ વગર માહિતી ઉમેરશો અને અમે ચલાવી લઈશું. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૭:૫૬, ૬ નવેમ્બર ૨૦૨૦ (IST)
શિક્ષકો ની માહિતિ ઉમેરી હતી, તમારા શબ્દો _ " એક ક્લિક મા block Kari દઈશ, " બતાવે છે કે તમે બોડી બામની નું ખેતર સમજો છો.
પોતાની માલિકી નું સમજો છો, જે મને ખબર નહિ તે, ચાલે નહિ નો અભિગમ દર્શાવો છો.
ખેર, ચલાવો તમે કહો છો સભ્ય લોકો નું કામ છે , નવી માહિતી સ્વીકારવાની તૈયારી ન બતાવ વી સૌથી મોટી જંગલિ યાત છે.
હસે તમારું ખેતર છે , ચલાવો મન ફાવે તેમ . Jugalaparmar (ચર્ચા) ૦૮:૦૭, ૭ નવેમ્બર ૨૦૨૦ (IST)
- @Jugalaparmar:, તમારા જ ફેરફારમાં તમે જે માહિતી ઉમેરી છે, તે વિકિપીડિયા યોગ્ય નથી. ભલે તમે તે ગામના વતની હોવ કે ત્યાં વર્ષોથી રહેતા હોવ - સંદર્ભ જરુરી છે. દા.ત. આખા ગામમાં ૨૫૦૦ શિક્ષકો છે, તે વાક્ય જ શંકાસ્પદ છે. તમારી પાસે આ માહિતીના કોઇ સરકારી આંકડા કે સમાચારપત્રમાં આવેલા સંદર્ભ છે? હોય તો, ઉમેરો. બાકી ફોરમેટિંગ કે બીજી કોઇ બાબતો અમે સુધારી લઇશું. સંદર્ભ વગર તમારી બધી દલીલો અયોગ્ય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૩૭, ૭ નવેમ્બર ૨૦૨૦ (IST)
Festive Season 2020 edit-a-thon
ફેરફાર કરોDear editor,
Hope you are doing well. First of all, thank you for your participation in Mahatma Gandhi 2020 edit-a-thon.
Now, CIS-A2K is going to conduct a 2-day-long Festive Season 2020 edit-a-thon to celebrate Indian festivals. We request you in person, please contribute in this event too, enthusiastically. Let's make it successful and develop the content on our different Wikimedia projects regarding festivities. Thank you Nitesh (CIS-A2K) (talk) 18:22, 27 November 2020 (UTC)
Reminder: Festive Season 2020 edit-a-thon
ફેરફાર કરોDear Wikimedians,
Hope you are doing well. This message is to remind you about "Festive Season 2020 edit-a-thon", which is going to start from tonight (5 December) 00:01 am and will run till 6 December, 11:59 pm IST.
Please give some time and provide your support to this event and participate. You are the one who can make it successful! Happy editing! Thank You Nitesh (CIS-A2K) (talk) 15:53, 4 December 2020 (UTC)
Token of appreciation: Festive Season 2020 edit-a-thon
ફેરફાર કરોHello, we would like to thank you for participating in Festive Season 2020 edit-a-thon. Your contribution made the edit-a-thon fruitful and successful. Now, we are taking the next step and we are planning to send a token of appreciation to them who contributed to this event. Please fill the given Google form for providing your personal information as soon as possible. After getting the addresses we can proceed further.
Please find the form here. Thank you MediaWiki message delivery (ચર્ચા) ૧૫:૨૨, ૧૪ ડિસેમ્બર ૨૦૨૦ (IST)
Reminder: Wikipedia 20th celebration "the way I & my family feels"
ફેરફાર કરોGreetings,
A very Happy New Year 2021. As you know this year we are going to celebrate Wikipedia's 20th birthday on 15th January 2021, to start the celebration, I like to invite you to participate in the event titled "Wikipedia 20th celebration the way I & my family feels"
The event will be conducted from 1st January 2021 till 15th January and another one from 15th January to 14th February 2021 in two segments, details on the event page.
Please have a look at the event page: '"Wikipedia 20th celebration the way I & my family feels"
Let's all be creative and celebrate Wikipedia20 birthday, "the way I and my family feels".
If you are interested to contribute please participate. Do feel free to share the news and ask others to participate.
Wikimedia Wikimeet India 2021 Program Schedule: You are invited 🙏
ફેરફાર કરોHope this message finds you well. Wikimedia Wikimeet India 2021 will take place from 19 to 21 February 2021 (Friday to Sunday). Here is some quick important information:
- A tentative schedule of the program is published and you may see it here. There are sessions on different topics such as Wikimedia Strategy, Growth, Technical, etc. You might be interested to have a look at the schedule.
- The program will take place on Zoom and the sessions will be recorded.
- If you have not registered as a participant yet, please register yourself to get an invitation, The last date to register is 16 February 2021.
- Kindly share this information with your friends who might like to attend the sessions.
Schedule : Wikimeet program schedule. Please register here.
Thanks
On behalf of Wikimedia Wikimeet India 2021 Team
WMF Board Governance meeting Gujarati community on March 7 (Sunday) from 12 pm to 1 pm
ફેરફાર કરોThe Wikimedia Foundation Board of Trustees is organizing a call for feedback about community selection processes between February 1 and March 14. While the Wikimedia Foundation and the movement have grown about five times in the past ten years, the Board’s structure and processes have remained basically the same. As the Board is designed today, we have a problem of capacity, performance, and lack of representation of the movement’s diversity. Our current processes to select individual volunteer and affiliate seats have some limitations. Direct elections tend to favor candidates from the leading language communities, regardless of how relevant their skills and experience might be in serving as a Board member, or contributing to the ability of the Board to perform its specific responsibilities. It is also a fact that the current processes have favored volunteers from North America and Western Europe. As a matter of fact, there had only been one member who served on the Board, from South Asia, in more than fifteen years of history.
In the upcoming months, we need to renew three community seats and appoint three more community members in the new seats. This call for feedback is to see what processes can we all collaboratively design to promote and choose candidates that represent our movement and are prepared with the experience, skills, and insight to perform as trustees? In this regard, a meeting with the Gujarati community has been scheduled to discuss the proposed ideas and collect your thoughts and feedback. The meeting is on March 7 (Sunday) from 12 pm to 1 pm. The link to join is, https://meet.google.com/ocv-stgm-syb. Please ping me if you have any questions. The ideas will be explained in Gujarati, and you can share your thoughts in Gujarati. Looking forward to your participation. KCVelaga (WMF), ૧૯:૪૪, ૪ માર્ચ ૨૦૨૧ (IST)
[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities
ફેરફાર કરોHello,
As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.
An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:
- Date: 31 July 2021 (Saturday)
- Timings: check in your local time
- Bangladesh: 4:30 pm to 7:00 pm
- India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
- Nepal: 4:15 pm to 6:45 pm
- Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
- Live interpretation is being provided in Hindi.
- Please register using this form
For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.
Hope that you are able to join us, KCVelaga (WMF), ૧૨:૦૨, ૨૩ જુલાઇ ૨૦૨૧ (IST)
Feedback for Mini edit-a-thons
ફેરફાર કરોDear Wikimedian,
Hope everything is fine around you. If you remember that A2K organised a series of edit-a-thons last year and this year. These were only two days long edit-a-thons with different themes. Also, the working area or Wiki project was not restricted. Now, it's time to grab your feedback or opinions on this idea for further work. I would like to request you that please spend a few minutes filling this form out. You can find the form link here. You can fill the form by 31 August because your feedback is precious for us. Thank you MediaWiki message delivery (ચર્ચા) ૦૦:૨૮, ૧૭ ઓગસ્ટ ૨૦૨૧ (IST)
Mahatma Gandhi 2021 edit-a-thon to celebrate Mahatma Gandhi's birth anniversary
ફેરફાર કરોDear Wikimedian,
Hope you are doing well. Glad to inform you that A2K is going to conduct a mini edit-a-thon to celebrate Mahatma Gandhi's birth anniversary. It is the second iteration of Mahatma Gandhi mini edit-a-thon. The edit-a-thon will be on the same dates 2nd and 3rd October (Weekend). During the last iteration, we had created or developed or uploaded content related to Mahatma Gandhi. This time, we will create or develop content about Mahatma Gandhi and any article directly related to the Indian Independence movement. The list of articles is given on the event page. Feel free to add more relevant articles to the list. The event is not restricted to any single Wikimedia project. For more information, you can visit the event page and if you have any questions or doubts email me at nitesh@cis-india.org. Thank you MediaWiki message delivery (ચર્ચા) ૨૩:૦૨, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)
WLWSA-2021 Newsletter #6 (Request to provide information)
ફેરફાર કરોWiki Loves Women South Asia 2021
September 1 - September 30, 2021
view details!
If you have any questions, feel free to reach out the organizing team via emailing @here or discuss on the Meta-wiki talk page
Regards,
Wiki Loves Women Team
૧૨:૦૦, ૧૭ નવેમ્બર ૨૦૨૧ (IST)
WLWSA'21 બાર્નસ્ટાર
ફેરફાર કરોવિકિ લવ્સ વુમન દક્ષિણ એશિયા ૨૦૨૧ બાર્નસ્ટાર
પ્રિય Brihaspati,
વિકિ લવ્સ વુમન દક્ષિણ એશિયા ૨૦૨૧માં ભાગ લેવા માટે આભાર. આ પ્રતિયોગિતામાં તમારા એકથી વધુ લેખો સ્વિકૃત કરવામાં આવ્યા છે. આ બાર્નસ્ટાર તમારા યોગદાનની કદરરુપે આપવામાં આવ્યો છે. પ્રતિયોગિતામાં તમે આપેલા યોગદાનથી વિકિપીડિયા સમૃદ્ધ બન્યું છે અને અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ તમે તમારું યોગદાન આપતા રહેશો.
આભાર,
કાર્તિક મિસ્ત્રી
સ્થાનિક સંચાલક, વિકિ લવ્સ વુમન દક્ષિણ એશિયા ૨૦૨૧
૧૨:૩૫, ૧ જાન્યુઆરી ૨૦૨૨ (IST)
International Mother Language Day 2022 edit-a-thon
ફેરફાર કરોDear Wikimedian,
CIS-A2K announced International Mother Language Day edit-a-thon which is going to take place on 19 & 20 February 2022. The motive of conducting this edit-a-thon is to celebrate International Mother Language Day.
This time we will celebrate the day by creating & developing articles on local Wikimedia projects, such as proofreading the content on Wikisource, items that need to be created on Wikidata [edit Labels & Descriptions], some language-related content must be uploaded on Wikimedia Commons and so on. It will be a two-days long edit-a-thon to increase content about languages or related to languages. Anyone can participate in this event and editors can add their names here. Thank you MediaWiki message delivery (ચર્ચા) ૧૮:૪૩, ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૨ (IST)
On behalf of User:Nitesh (CIS-A2K)
International Women's Month 2022 edit-a-thon
ફેરફાર કરોDear Wikimedians,
Hope you are doing well. Glad to inform you that to celebrate the month of March, A2K is to be conducting a mini edit-a-thon, International Women Month 2022 edit-a-thon. The dates are for the event is 19 March and 20 March 2022. It will be a two-day long edit-a-thon, just like the previous mini edit-a-thons. The edits are not restricted to any specific project. We will provide a list of articles to editors which will be suggested by the Art+Feminism team. If users want to add their own list, they are most welcome. Visit the given link of the event page and add your name and language project. If you have any questions or doubts please write on event discussion page or email at nitesh@cis-india.org. Thank you MediaWiki message delivery (ચર્ચા) ૧૮:૨૩, ૧૪ માર્ચ ૨૦૨૨ (IST)
On behalf of User:Nitesh (CIS-A2K)
WLWSA-2021 Newsletter #7 (Request to provide information)
ફેરફાર કરોWiki Loves Women South Asia 2021
September 1 - September 30, 2021
view details!
If you have any questions, feel free to reach out the organizing team via emailing @here or discuss on the Meta-wiki talk page
Regards,
Wiki Loves Women Team
૧૯:૦૭, ૧ એપ્રિલ ૨૦૨૨ (IST)
June Month Celebration 2022 edit-a-thon
ફેરફાર કરોDear User,
CIS-A2K is announcing June month mini edit-a-thon which is going to take place on 25 & 26 June 2022 (on this weekend). The motive of conducting this edit-a-thon is to celebrate June Month which is also known as pride month.
This time we will celebrate the month, which is full of notable days, by creating & developing articles on local Wikimedia projects, such as proofreading the content on Wikisource if there are any, items that need to be created on Wikidata [edit Labels & Descriptions], some June month related content must be uploaded on Wikimedia Commons and so on. It will be a two-days long edit-a-thon to increase content about the month of June or related to its days, directly or indirectly. Anyone can participate in this event and the link you can find here. Thank you Nitesh (CIS-A2K) (talk) 12:46, 21 June 2022 (UTC)
On behalf of User:Nitesh (CIS-A2K)
30,000 શિખર ચંદ્રક
ફેરફાર કરો30,000 શિખર ચંદ્રક | |
ગુજરાતી વિકિપીડિયાને 30,000 લેખોના સીમાચિહ્નરૂપ શિખર પર પહોંચાડવામાં આપના અવિરત યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર. --Nizil Shah (ચર્ચા) ૨૦:૧૨, ૨૦ ઓક્ટોબર ૨૦૨૨ (IST) |
ફેરફારોને ઉલ્ટવવા અંગે.
ફેરફાર કરોપ્રિય, સંપાદક બંધુ. નરેશ કનોડિયાના ચલચિત્રના કોષ્ટકમાં જે તે ફિલ્મમાં તેમની સાથે કામ કરેલ સહ અભિનેતાઓ ખાસ કરીને જેતે ફિલ્મની મુખ્ય અભિનેત્રીઓના નામ લખ્યાં હતા. આપે તેને ઉલ્ટવ્યાં છે. આપે શા માટે આમ કર્યું એ સમજમાં ન આવ્યું ? શું મે કશુંક ખોટું કર્યું હતું ? પ્રત્યુતર આપશોજી. 2405:205:C8A1:9D1E:D3F7:C1E:D1E1:21B7 ૧૪:૨૦, ૭ નવેમ્બર ૨૦૨૨ (IST)
- પ્રિય સંપાદક, વિકિપીડિયામાં સ્ત્રોત સાથે માહિતી ઉમેરવી જરૂરી છે. જો આપ યોગ્ય સ્ત્રોત ઉમેરશો તો એ માહિતી અમે દૂર નહીં કરીએ. બૃહસ્પતિ મારી સાથે વાત કરો ૧૨:૦૯, ૧૧ નવેમ્બર ૨૦૨૨ (IST)
WikiConference India 2023: Program submissions and Scholarships form are now open
ફેરફાર કરોDear Wikimedian,
We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.
We also have exciting updates about the Program and Scholarships.
The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.
For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.
‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.
Regards
MediaWiki message delivery (ચર્ચા) ૧૬:૫૪, ૧૬ નવેમ્બર ૨૦૨૨ (IST)
(on behalf of the WCI Organizing Committee)
WikiConference India 2023: Help us organize!
ફેરફાર કરોDear Wikimedian,
You may already know that the third iteration of WikiConference India is happening in March 2023. We have recently opened scholarship applications and session submissions for the program. As it is a huge conference, we will definitely need help with organizing. As you have been significantly involved in contributing to Wikimedia projects related to Indic languages, we wanted to reach out to you and see if you are interested in helping us. We have different teams that might interest you, such as communications, scholarships, programs, event management etc.
If you are interested, please fill in this form. Let us know if you have any questions on the event talk page. Thank you MediaWiki message delivery (ચર્ચા) ૨૦:૫૧, ૧૮ નવેમ્બર ૨૦૨૨ (IST)
(on behalf of the WCI Organizing Committee)
WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline
ફેરફાર કરોDear Wikimedian,
Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.
COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.
Please add the following to your respective calendars and we look forward to seeing you on the call
- WCI 2023 Open Community Call
- Date: 3rd December 2022
- Time: 1800-1900 (IST)
- Google Link': https://meet.google.com/cwa-bgwi-ryx
Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૧, ૨ ડિસેમ્બર ૨૦૨૨ (IST)
On Behalf of, WCI 2023 Core organizing team.
ટોગગ
ફેરફાર કરો@Brihaspati નમસ્તે, શું તમે કૃપા કરીને આ લેખ પરનો કાઢી નાખવાનો સંદેશ દૂર કરી શકો છો? ARDITGILA (ચર્ચા) ૦૮:૩૨, ૬ ડિસેમ્બર ૨૦૨૨ (IST)
- કોઈ કૃપા નથી કરવી. બૃહસ્પતિ મારી સાથે વાત કરો ૧૧:૪૧, ૬ ડિસેમ્બર ૨૦૨૨ (IST)
Indic Wiki Improve-a-thon 2022
ફેરફાર કરોDear Wikimedian, Glad to inform you that CIS-A2K is going to conduct an event, Indic Wiki improve-a-thon 2022, for the Indic language. It will run from 15 December to 5 January 2023. It will be an online activity however if communities want to organise any on-ground activity under Improve-a-thon that would also be welcomed. The event has its own theme Azadi Ka Amrit Mahatosav which is based on a celebration of the 75th anniversary of Indian Independence. The event will be for 20 days only. This is an effort to work on content enrichment and improvement. We invite you to plan a short activity under this event and work on the content on your local Wikis. The event is not restricted to a project, anyone can edit any project by following the theme. The event page link is here. The list is under preparation and will be updated soon. The community can also prepare their list for this improve-a-thon. If you have question or concern please write on here. Regards MediaWiki message delivery (ચર્ચા) ૧૩:૦૫, ૧૨ ડિસેમ્બર ૨૦૨૨ (IST)
Indic Wiki Improve-a-thon 2022 has started
ફેરફાર કરોDear Wikimedians, As you already know, Indic Wiki improve-a-thon 2022 has started today. It runs from 15 December (today) to 5 January 2023. This is an online activity however if communities want to organise any on-ground activity under Improve-a-thon please let us know at program@cis-india.org. Please note the event has a theme Azadi Ka Amrit Mahatosav which is based on a celebration of the 75th anniversary of Indian Independence. The event will be for 20 days only. This is an effort to work on content enrichment and improvement. The event is not restricted to a particular project. The event page link is here please add your name in the participant's section. A few lists are there and we will add more. The community can also prepare their list for this improve-a-thon but we suggest you list stub articles from your Wiki. If you have a question or concern please write here. Regards MediaWiki message delivery (ચર્ચા) ૧૪:૦૦, ૧૫ ડિસેમ્બર ૨૦૨૨ (IST)
WikiConference India 2023:WCI2023 Open Community call on 18 December 2022
ફેરફાર કરોDear Wikimedian,
As you may know, we are hosting regular calls with the communities for WikiConference India 2023. This message is for the second Open Community Call which is scheduled on the 18th of December, 2022 (Today) from 7:00 to 8:00 pm to answer any questions, concerns, or clarifications, take inputs from the communities, and give a few updates related to the conference from our end. Please add the following to your respective calendars and we look forward to seeing you on the call.
- [WCI 2023] Open Community Call
- Date: 18 December 2022
- Time: 1900-2000 [7 pm to 8 pm] (IST)
- Google Link: https://meet.google.com/wpm-ofpx-vei
Furthermore, we are pleased to share the telegram group created for the community members who are interested to be a part of WikiConference India 2023 and share any thoughts, inputs, suggestions, or questions. Link to join the telegram group: https://t.me/+X9RLByiOxpAyNDZl. Alternatively, you can also leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (ચર્ચા) ૧૩:૪૧, ૧૮ ડિસેમ્બર ૨૦૨૨ (IST)
On Behalf of, WCI 2023 Organizing team
Women's Month Datathon on Commons
ફેરફાર કરોDear Wikimedian,
Hope you are doing well. CIS-A2K and CPUG have planned an online activity for March. The activity will focus on Wikimedia Commons and it will begin on 21 March and end on 31 March 2023. During this campaign, the participants will work on structure data, categories and descriptions of the existing images. We will provide you with the list of the photographs that were uploaded under those campaigns, conducted for Women’s Month.
You can find the event page link here. We are inviting you to participate in this event and make it successful. There will be at least one online session to demonstrate the tasks of the event. We will come back to you with the date and time.
If you have any questions please write to us at the event talk page Regards MediaWiki message delivery (ચર્ચા) ૨૩:૩૯, ૧૨ માર્ચ ૨૦૨૩ (IST)
Women's Month Datathon on Commons Online Session
ફેરફાર કરોDear Wikimedian,
Hope you are doing well. As we mentioned in a previous message, CIS-A2K and CPUG have been starting an online activity for March from 21 March to 31 March 2023. The activity already started yesterday and will end on 31 March 2023. During this campaign, the participants are working on structure data, categories and descriptions of the existing images. The event page link is here. We are inviting you to participate in this event.
There is an online session to demonstrate the tasks of the event that is going to happen tonight after one hour from 8:00 pm to 9:00 pm. You can find the meeting link here. We will wait for you. Regards MediaWiki message delivery (ચર્ચા) ૧૯:૦૮, ૨૨ માર્ચ ૨૦૨૩ (IST)
Image Description Month in India Campaign
ફેરફાર કરોDear Wikimedian,
A2K has conducted an online activity or campaign which is an ongoing Image Description Month in India description-a-thon, a collaborative effort known as Image Description Month. This initiative aims to enhance image-related content across Wikimedia projects and is currently underway, running from October 1st to October 31st, 2023. Throughout this event, our focus remains centered on three primary areas: Wikipedia, Wikidata, and Wikimedia Commons. We have outlined several tasks, including the addition of captions to images on Wikipedia, the association of images with relevant Wikidata items, and improvements in the organization, categorization, and captions of media files on Wikimedia Commons.
To participate, please visit our dedicated event page. We encourage you to sign up on the respective meta page and generously contribute your time and expertise to make essential and impactful edits.
Should you have any questions or require further information, please do not hesitate to reach out to me at nitesh@cis-india.org or Nitesh (CIS-A2K).
Your active participation will play a significant role in enriching Wikimedia content, making it more accessible and informative for users worldwide. Join us in this ongoing journey of improvement and collaboration. Regards MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૩૯, ૧૦ ઓક્ટોબર ૨૦૨૩ (IST)
ઉદયમતીનું સબમિશન
ફેરફાર કરોઆ લેખમાં ભલે બાઇટ્સ પૂરતા છે પરંતુ લેખમાં શબ્દોની સંખ્યા ઘણી ઓછી છે માટે સબમિશન હાલમાં સ્વીકારતો નથી. હા, એ વાત સાચી કે સ્પર્ધાના નિયમ મુજબ બાઇટ્સ કે શબ્દો, બેમાંથી એકનું ધોરણ મેળવવું જરુરી છે, પણ અહીં તો ફક્ત ૧૬૩ જ શબ્દો છે જે ગુજરાતી વિકિપીડિયા અનુસાર માંડ સ્ટબ કક્ષાનો લેખ બને છે. તમારો બીજો પણ એક લેખ ટૂંકો હતો, પરંતુ ૩૯૦ શબ્દો હોવાથી તેને સ્વીકાર્યો છે.
આ લેખનું થોડું વિસ્તરણ કરો તો એને સ્વીકારવાથી અન્ય સ્પર્ધકોને અન્યાય થયા જેવી પરિસ્થિતી ન ઊભી થાય. ધવલચર્ચા/યોગદાન ૨૧:૪૦, ૨૬ માર્ચ ૨૦૨૪ (IST)
- @Dsvyas: લેખ માટે વધુ માહિતી અપ્રાપ્ય છે તેથી ઉમેરતો નથી. બૃહસ્પતિ મારી સાથે વાત કરો ૧૫:૪૬, ૧૧ એપ્રિલ ૨૦૨૪ (IST)
નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪
ફેરફાર કરોનમસ્કાર, નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪ પ્રતિયોગિતામાં ગુજરાતી વિકિપીડિયા પર લેખ સંપાદન દ્વારા આપનું અમૂલ્ય યોગદાન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિપીડિયા આપના સહભાગની સરાહના કરે છે. સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૮:૨૧, ૫ એપ્રિલ ૨૦૨૪ (IST)
આભાર અને અભિનંદન
ફેરફાર કરોશ્રી. બૃહસ્પતિ, આપે નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪ સ્પર્ધામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર માનું છું. સ્પર્ધામાં સબમિટ કરેલા લેખોનું મુલ્યાંકન પૂર્ણ થયું છે અને અહેવાલ અંતર્ગત સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આપે સ્પર્ધા અંતર્ગત નવા બનાવેલા ૪ લેખોમાંથી ૩ સ્વીકૃતિ પામ્યા છે અને પરિણામે ૩ ગુણ સાથે આપ આ સ્પર્ધામાં ચતુર્થ ક્રમે આવ્યા છો, જેના માટે અભિનંદન. ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૪, ૧૧ એપ્રિલ ૨૦૨૪ (IST)
આપના નીચેના લેખોની ચકાસણી કરવામાં આવી છે
ફેરફાર કરોછેલ્લી અપડેટ બાદ નીચેના નવા લેખોની ચકાસણી કરવામાં આવી છે:
- કિત્તુર ચેન્નમ્મા ( Dsvyas એ ચકાસણી કરી; સ્થિતિ = approved)
- રાણી ચેન્નાભૈરદેવી ( Dsvyas એ ચકાસણી કરી; સ્થિતિ = approved)
- પદ્માવતી (જૈન ધર્મ) ( Dsvyas એ ચકાસણી કરી; સ્થિતિ = approved)
- ઉદયમતી ( Dsvyas એ ચકાસણી કરી; સ્થિતિ = rejected)
જો આપે હા કહી હશે તો જ કેમ્પવિઝ બોટ આ યાદી મોકલશે. - CampWiz Bot (ચર્ચા) ૦૩:૩૮, ૧૬ એપ્રિલ ૨૦૨૪ (IST)
ઝીંઝુવાડા
ફેરફાર કરોસંદર્ભ ચેક કરો પછી માહિતી બદલો ઝૂંઝો ભરવાડ જ હતો જર્મન ઇતિહાસ કારે લખેલું છતાં તમે સા માટે ડિલીટ કરો સો જાતિવાદી વિરોધ પ્રદર્શન બંધ કરો Devendra gop bharvad (ચર્ચા) ૧૨:૩૨, ૩૦ મે ૨૦૨૪ (IST)
- કૃપા કરીને ચર્ચા પાના પર ચર્ચા કરો અને વિકિએડિટરોને સહમત કરો. ત્યારપછી યોગ્ય રીતે ફેરફાર કરવામાં આવશે. બૃહસ્પતિ મારી સાથે વાત કરો ૧૩:૨૪, ૩૦ મે ૨૦૨૪ (IST)
- તમે સંદર્ભ તો જોવો પણ ઝુંઝા ભરવાડ ચોક્ખું તો લખ્યું છે Devendra gop bharvad (ચર્ચા) ૧૩:૩૫, ૩૦ મે ૨૦૨૪ (IST)
ઝીંઝુવાડા
ફેરફાર કરોભાઈ જુંઝા ભરવાડ ના પરથી ગામ નું નામ પડ્યું છે એટલે હું સંદર્ભ આપુ છું તમારા કરતા પણ જૂનો સંદર્ભ છે એને સુ કામ હટાવો છો એટલે હું revert karu chhu Devendra gop bharvad (ચર્ચા) ૧૩:૪૧, ૩૦ મે ૨૦૨૪ (IST)
સમુદાય તકનિકી પરામર્શ પ્રક્રિયા 2024
ફેરફાર કરોપ્રિય મિત્રો,
The Indic MediaWiki Developers User Group is facilitating a community technical consultation process to understand the needs of the community members on various technical issues while contributing to Wikimedia projects. The goal is to better understand the challenges across communities, understand common problems, and streamline future technical development activities.
The first step is a survey where to report your common issues, ideas etc. Please fill the survey (in a language of your choice) at https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link
સર્વે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૪.
અમારી આ પહેલ વિષે વધુ જાણવા માટે મુલાકાત લો: https://w.wiki/AV78
સર્વે તમે ઉપરની કડી પર ગુજરાતી ભાષામાં પણ વાંચી શકો છો.
જો તમારી પાસે એક કરતા વધુ આઇડિયા કે સમસ્યાઓ હોય તો તમે આ સર્વે ફોર્મ એક કરતા વધુ વખત ભરી શકો છો.
આપ સૌના યોગદાન માટે આગોતરો આભાર! MediaWiki message delivery (ચર્ચા) ૨૨:૫૬, ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૪ (IST), on behalf of Indic MediaWiki Developers UG
Translation request
ફેરફાર કરોHello, Brihaspati.
Can you translate and upload the articles en:Azerbaijani manat sign, en:Azerbaijani manat and en:Dani Rodrik in Gujarati Wikipedia?
Yours sincerely, Oirattas (ચર્ચા) ૧૭:૩૪, ૧૨ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
પાનાંને દૂર ન કરવાની વિનંતિ
ફેરફાર કરોકૃપા કરીને ચીમન મારુ આ પેજને દૂર ન કરો, કેમ કે આ પાનું દૂર થવા લાયક નથી. જો તમને લાગે છે કે તેમાં કોઈ 'જાહેરાત અથવા સ્વપ્રશંસા' જેવી બાબતો છે, તો કૃપા કરીને તે વાક્ય, શબ્દ અથવા પાસાને દૂર કરો, અથવા બદલવા માટે વિચારો. અમે આ પેજ વિકિપીડિયાની માર્ગદર્શિકાઓ પ્રમાણે લખ્યું છે અને આ લેખ ન્યૂટ્રલ પોઈન્ટ ઓફ વિયુ (NPOV) પર આધારિત છે. નોંધપાત્રતાના માપદંડમાં 'YourStory' જેવી જાણીતી ન્યૂઝ વેબસાઈટે આ વિષયને કવર કર્યું છે. ઉપરાંત, આ લેખના વીકિક્વોટ અને વિકિડેટા પર પણ નોંધ છે. જો આ લેખને સુધારવાની જરૂર હોય, તો અમે તે સુધારણા કરવા માટે પણ તૈયાર છીએ.