મોટરગાડીને બદલે મોટરકાર લેખનું શિર્ષક રાખીયે તો કેમ? સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૧૦:૫૮, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

લોકપ્રિય નામ અને ગુજરાતી નામ બંને વચ્ચે પસંદગી કરવાનું અઘરૂં કામ છે, મોટરકાર પ્રચલિત છે, અને ગુજરાતી છે મોટરગાડી. મારૂં રેશનલ મગજ એમ કહે છે કે મોટરગાડીને રહેવા દઈને, મોટરકાર નામે લેખ બનાવી તેને અહીં રિડાયરેક્ટ કરવો.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૨૨, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)
Return to "મોટરગાડી" page.