રજનીકાન્ત ના હોવી જોઈએ? જો તેમ નહી તો રજનીકાંત હોઈ શકે, પણ મારા મતે રજનીકાંન્ત લખતાં તેમાં બે અનુસ્વાર આવી જાય છે, માટે તેમ ના હોવું જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૪, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)