ચર્ચા:રફાયેલ

છેલ્લી ટીપ્પણી: Gazal world વડે ૬ વર્ષ પહેલાં

અંગ્રેજી વિકિપીડિયામાં ઉચ્ચારની IPA ગાઈડ મુજબ રેફેઇઅલ તેમના ટૂંકા નામનો ઉચ્ચાર છે. તેને redirect કરી શકાય અથવા આ રાખી રફાયેલ redirect કરી શકાય.-Nizil Shah (ચર્ચા) ૦૧:૧૯, ૨ એપ્રિલ ૨૦૧૮ (IST)ઉત્તર

@Nizil Shah: હું બાબુ સુથારની મદદ લઈશ એ માટે. તેઓ ભાષાવિજ્ઞાનના પ્રોફેસર છે અને આ @2601:641:C000:A0D3:E587:DAF4:5C06:913D: આઈ.પી પરથી યોગદાન આપ્યું છે અને હવે તેઓ ગુજરાતી વિકિ પર સભ્ય:Bhodiyo નામથી છે. Gazal world (ચર્ચા) ૦૨:૦૦, ૨ એપ્રિલ ૨૦૧૮ (IST)ઉત્તર
Return to "રફાયેલ" page.