ચર્ચા:રમણભાઈ નીલકંઠ

છેલ્લી ટીપ્પણી: Dsvyas વડે ૧૨ વર્ષ પહેલાં

આ લેખનું લખાણ અન્ય જગ્યાએથી બેઠું ઉઠાવીને અહીં મુક્યું છે, કેમકે આ ફક્ત વ્યક્તિ પરિચય છે, એટલે તેમાં પ્રકાશનઅધિકારનો બહુ મોટો પ્રશ્ન નથી, જોકે મૂળ સાઇટ દાવો કરે તો આપણે તેમના પ્રકાશનાધિકારનો ભંગ નથી કર્યો તેમ પણ નથી કહી શકીએ તેમ. તે જે હોય તે, પરંતુ જો આ લખાણ આ સ્વરૂપે અન્ય જગ્યાએ હોય જ તો તેને અહીં મુકવાની શી જરૂર છે? જો આ લેખને વિકિની શૈલીમાં લખી શકતા હોઈએ તો અહીં રાખવો, નહીતર હટાવી દેવો તેવું મારૂં મંતવ્ય છે. આવા અન્ય લેખો પણ છે, બધા માટે મારો તો આ જ મત છે. આપ મિત્રોના વ્યુહની રાહ જોઉં છું.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૫૩, ૩૧ ઓકટોબર ૨૦૦૯ (UTC)

થોડું મોડું ધ્યાન પડ્યું ધવલભાઇ.... માફ કરશો... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૩:૧૬, ૧૭ મે ૨૦૧૨ (IST)ઉત્તર
મહર્ષિભાઈ, આવું તો ઘણું હું લખીને ભૂલી જાઉં છું, એટલે માફી માગવાની જરૂર નથી. કહે છે ને કે દુર્ઘટના સે દેર ભલી, એવું રાખવું આપણે... :)--ધવલચર્ચા/યોગદાન ૦૪:૨૪, ૧૭ મે ૨૦૧૨ (IST)ઉત્તર
Return to "રમણભાઈ નીલકંઠ" page.