રામાયણ નો લેખ ખુબ જ રસપ્રદ છે.પણ એના મુખ્ય પાત્રો ના વિભાગ માં ક્યાંય રાણી કૈકૈયી અને રાણી સુમિત્રા નો ઉલ્લેખ નથી કરીયો.---rupal

રાણી કૈકૈયી અને રાણી સુમિત્રા નો ઉલ્લેખ ફેરફાર કરો

રાણી કૈકૈયી અને રાણી સુમિત્રા નો ઉલ્લેખ ઉમેરવામાં આવેલ છે. ખરેખરતો આ લેખમા ઘણું કામ બાકી છે.... મહર્ષિ --Maharshi675 ૦૭:૪૧, ૨૨ જુલાઇ ૨૦૦૮ (UTC)

લવ અને કુસ ફેરફાર કરો

લવ અને કુસ ના પુત્ર નુ નમા શુ છે?

Return to "રામાયણ" page.