ચર્ચા:વિશ્વજ્ઞાનકોશ

છેલ્લી ટીપ્પણી: Dsvyas વડે ૧૦ વર્ષ પહેલાં

વિશ્વજ્ઞાનકોષ એક વ્યાપક તેમજ તમામ શાખાઓનું અથવા કોઇ ચોક્કસ શાખા માટેનો જ્ઞાનયુક્ત કોષ (પુસ્તક) છે.

આ લેખ અને જ્ઞાનકોશ વચ્ચે શું ફેર છે?--Vyom25 (talk) ૧૭:૪૫, ૨૨ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
આ લેખ ટૂંકો છે, સબસ્ટબ કક્ષાનો અને બીજો સવિસ્તૃત છે, એ છે બંને વચ્ચેનો તફાવત... હાહાહા... મજાક બાજુમાં મૂકીએ. આ લેખને રાખવાનો કોઈ અર્થ નથી, પણ જ્ઞાનકોશમાં ઘણા સુધારા કરવાની આવશ્યકતા છે. આને જ્ઞાનકોશ પર રિડાયરેક્ટ કરવું યોગ્ય રહેશે, ખરૂ ને?--ધવલચર્ચા/યોગદાન ૦૨:૪૧, ૨૩ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
સહમત...--Vyom25 (talk) ૧૨:૨૮, ૨૩ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
 કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૧૭:૪૬, ૨૩ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
Return to "વિશ્વજ્ઞાનકોશ" page.