ચર્ચા:શિયાળબેટ (તા. જાફરાબાદ)

માહિતી ખોટી છે જે મે સુધારવાનો પ્રયત્ન કરેલ છે. --Tekina ૦૭:૨૬, ૨૪ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

  • અહીં પણ શીયાળબેટ વિશે જાણકારી છે:

(http://amrelidp.gujarat.gov.in/amreli/jilla-vishe/jovalayak-sthal/shiyal-betnu-mandir.htm) (http://gallery.aksharnaad.com/2009/12/14/shiyal-bet-an-island-in-arabian-sea/)

જે પ્રમાણે, અમરેલી જીલ્‍લાનાં જાફરાબાદ તાલુકાનું શિયાળબેટ ગામ ચારે બાજુથી અરબી સમુદ્રથી ઘેરાયેલ હોવા ઉ૫રાંત તેના નૈસગિઁક, પ્રા‍ચીન અને ઘામિઁક સ્‍થળો ૫ણ ઘણું જ જાણીતું છે. શિયાળબેટ ખાતે થાનવાવ, ચેલૈયાનો ખાંડણ‍િયો, ભેંસલાપીર, સવાઇ પીર, રામજી મંદિર સહિત અનેક ઘામિઁક સ્‍થાનો આવેલ છે. આ ગામમાં માછીમારોની વસ્તિ છે જે લગભગ ૫૦૦૦ જેવી વસતી છે. ગામમાં એક શ્મસાન પણ છે. આહીં ગ્રામપંચાયત છે.

જાણકારી આપવા બદલ આભાર, આ પ્રમાણે બદલી નાખ્યુ છે.--Tekina ૧૦:૫૫, ૨૫ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

શિયાળબેટ (તા. જાફરાબાદ) વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો
Return to "શિયાળબેટ (તા. જાફરાબાદ)" page.