ચર્ચા:શ્રીમદ્ ભગવદ્ ગીતા
છેલ્લી ટીપ્પણી: શ્રી મદ ભગવદ્ ગીતા વિષય પર Laxman bhai patel વડે ૨ વર્ષ પહેલાં
શ્રી મદ ભગવદ્ ગીતા
ફેરફાર કરોબહુ દુઃખ સાથે કહેવું પડે છે કે અહીં ઘણા બધા ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના ફોટા હોવા છતાં પણ વિકિપીડિયા મા પેલો ફોટો ખૂબ જ અજાણ હોય તેવું લાગે છે તથા ભગવાન નો વિરાટ સ્વરૂપ નો ફોટો પણ છેલ્લી કક્ષાનું હોય તેવું લાગે છે માટે મારી વિનંતી છે કે યુદ્ધભૂમિમાં બેલા ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન નો ફોટો તથા ભગવાનનો વિરાટ સ્વરૂપ નો ફોટો બદલવામાં આવે આભાર. Laxman bhai patel (ચર્ચા) ૨૧:૪૫, ૬ ડિસેમ્બર ૨૦૨૧ (IST)