ચર્ચા:સપ્તેશ્વર મહાદેવ, અરસોડીયા
છેલ્લી ટીપ્પણી: Vyom25 વડે ૧૧ વર્ષ પહેલાં
સપ્તેશ્વર અને આ લેખ એક જ છે કે અલગ અલગ.--Vyom25 (talk) ૨૨:૪૭, ૧૩ જૂન ૨૦૧૩ (IST)
- એક જ લાગે છે. હું આ સપ્તેશ્વર મહાદેવ ૩-૪ વાર ગયો છું ખરો, અને એ હિંમતનગર પાસે હતું, જેથી એ આ જ સ્થળ હશે તેમ લાગે છે. સપ્તેશ્વરને અહિં રિડાયરેક્ટ આપી શકાય, છતાં જો જરૂર લાગે તો કોઈ જાણકાર જણાવે તેની રાહ જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૨૮, ૧૪ જૂન ૨૦૧૩ (IST)
- હા, તો બંને એક જ હશે કારણ કે અન્ય લેખમાં એવું જણાવેલ છે કે અમદાવાદથી આશરે ૧૦૦ કિમી દૂર છે તો આ બંને એક હોવાની સંભાવના વધી જાય છે.--Vyom25 (talk) ૧૧:૦૬, ૧૪ જૂન ૨૦૧૩ (IST)
- બંને લેખોને એક કર્યા છે અને આને મૂળ લેખ રાખીને અન્યને અહિં વાળ્યું છે, જોઈ લેશો.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૨, ૧૭ જૂન ૨૦૧૩ (IST)
- બરાબર છે ધવલભાઈ, સહમત...--Vyom25 (talk) ૧૨:૦૭, ૧૭ જૂન ૨૦૧૩ (IST)