ચર્ચા:સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી
છેલ્લી ટીપ્પણી: નામ ફેરબદલ વિષય પર Ashok modhvadia વડે ૧૨ વર્ષ પહેલાં
- અહીં સાચો શબ્દ "એન્જિનિયરીંગ" હોવો જોઇએ તેવું મારૂં નમ્ર મંતવ્ય છે. વધુ શોધ કરી યોગ્ય લાગે તો સુધારવા વિનંતી. (સંદર્ભ:ગુગલ શોધ,સૌથી વધુ પાના (૯૪૭૦)) --અશોક મોઢવાડીયા ૨૧:૧૮, ૧૨ જુલાઇ ૨૦૦૯ (UTC)
નામ ફેરબદલ
ફેરફાર કરોઆ લેખનું નામ સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી, સુરતથી સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી કરી જવું જોઈએ કારણ કે આ નામની બીજી સંસ્થા હોવી તેની શક્યતા નહિવત છે અને સુરત એ તેના અધિકૃત નામ સાથે જોડાયેલ પણ નથી. અન્ય સંપાદકશ્રીઓ પોતાના મંતવ્ય જણાવોશોજી. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૨૩:૦૧, ૧૯ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- સહમત - --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૦૨, ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- શ્રીઅશોકભાઈ, આભાર. તો આપ પાનું ખસેડી દેજો કારણ કે હું કરીશ તો મૂળ પાનું ડિલીટ નહિ થાય માત્ર દિશા નિર્દેશન જ રચાશે.--૧૨:૪૩, ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૨૮, ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- શ્રીઅશોકભાઈ, આભાર. તો આપ પાનું ખસેડી દેજો કારણ કે હું કરીશ તો મૂળ પાનું ડિલીટ નહિ થાય માત્ર દિશા નિર્દેશન જ રચાશે.--૧૨:૪૩, ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)