ચર્ચા:૨૦૧૫ અમરેલી જળ હોનારત

છેલ્લી ટીપ્પણી: સંદર્ભ વિષય પર 101.56.123.1 વડે ૮ વર્ષ પહેલાં

સંદર્ભ

ફેરફાર કરો

લેખ સરસ બન્યો છે. એક સૂચન. હાલમાં રહેલા સંદર્ભોને cite web નો ઉપયોગ કરીને વપરાય તો સરસ રહેશે. ઉ.દા. [] હવે, [] થશે.

  1. તારાજ અમરેલી જિલ્લામાં મુખ્ય પ્રધાનનું હવાઇ નિરીક્ષણ, ગુજરાત સમાચાર, સમાચારમાં ૨૪ જૂનનો ઉલ્લેખ, પ્રકાશન તારીખ:-૨૬ જૂન ૨૦૧૫, પ્રાપ્ય તારીખ: ૨૬ જૂન ૨૦૧૬
  2. "તારાજ અમરેલી જિલ્લામાં મુખ્ય પ્રધાનનું હવાઇ નિરીક્ષણ". ગુજરાત સમાચાર. ૨૬ જૂન ૨૦૧૫. મેળવેલ ૨૬ જૂન ૨૦૧૬.
આભાર. આપને સમય મળે તો સુધારશો નહીતર હું કાલે કરીશ. અત્યારે મોબાઇલમાંથી એમાં ઘણીવાર લાગશે.--101.56.123.1 ૨૦:૦૬, ૨૭ જૂન ૨૦૧૬ (IST)ઉત્તર
Return to "૨૦૧૫ અમરેલી જળ હોનારત" page.